બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Ayodhya Ram Mandir Ramlalla darshan, ram mandir decoration

PHOTOS / અયોધ્યામાં રામ ઉત્સવની 10 ઊર્જાવાન તસવીરો: પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ શોભાયાત્રા સુધી..રામમગ્ન થઈ નગરી

Vaidehi

Last Updated: 01:15 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિરમાં રામલલા વિરાજમાન થયાં. અવિસ્મરિય ક્ષણ અને ભગવાન શ્રીરામનાં અલૌકિક દર્શન...સમગ્ર મંદિર ફુલોથી સજ્યું. PHOTOS.

  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમાપ્ત 
  • પ્રભુ શ્રીરામનાં દર્શન કરી મન મોહી જશે
  • અયોધ્યા મંદિરનાં શ્રૃંગારની તસવીરો

વિશ્વભરમાં જે રળિયામણી ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આખરે આવી જ ગઈ! અયોધ્યામાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ ગઈ! માથે મુઘટ, હાથમાં ધનુષ, સોનાનાં ઘરેણાંમાં અત્યંત સુંદર લાગી રહ્યાં છે ભગવાન શ્રીરામ! આંખોનું અનેરું તેજ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા હશે. આ ઐતિહાસિક ક્ષણમાં રામલલા સહિત સમગ્ર રામમંદિરને ફુલોથી શણગારવામાં આવી હતી. 

પ્રભુની આંખોનું તેજ અનેરું

સોળે શણગાર સજ્યા પ્રભુ શ્રીરામ

 

આંખોનું અનેરું તેજ

દેશભરમાં ઉત્સવનો માહોલ

"અયોધ્યા ધામ-વિરાજેંગે શ્રીરામ, રામ આ ગયે" લખેલા પોસ્ટર અને હોર્ડિંગ

 

ફુલોથી શ્રીરામ લખીને મંદિરનો શણગાર.

સમગ્ર દેશમાં દીવાળી જેવો માહોલ.
 

તમામ પ્રકારનાં ફુલોથી શણગાર 

ચારેય બાજુ દીવાનો પ્રકાશ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ