બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Anant Ambani's pre-wedding function in Jamnagar: From Zuckerberg to Bill Gates see the guest list

અંબાણી પરિવાર / જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન: ઝૂકરબર્ગથી લઈને બિલ ગેટ્સ અને ઈવાંકા ટ્રમ્પ સુધી, જુઓ મહેમાનું લિસ્ટ

Megha

Last Updated: 01:29 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલા જામનગરના અંબાણી એસ્ટેટમાં 1લીથી 3જી માર્ચ સુધી ત્રણ દિવસ માટે પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવશે. જુઓ મહેમાનોની લિસ્ટ

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન બિઝનેસ મેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. એમના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. 

અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ: ઠાઠમાઠથી જામનગરમાં થશે ફંક્શન, મુકેશ અને  નીતા અંબાણીએ હાથથી લખેલ ભાવુક આમંત્રણ વાયરલ | anant ambani radhika merchant  pre ...

અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થશે અને એ પહેલા જામનગરના અંબાણી એસ્ટેટમાં 1લીથી 3જી માર્ચ સુધી ત્રણ દિવસ માટે પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવશે. એવામાં હવે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં આવનાર મહેમાનોની યાદી સામે આવી છે. 

આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશના બિઝનેસ અને ટેક જગતના ઘણા જાણીતા લોકો સામેલ થાય એવી વાત ચાલી રહી છે. આ લિસ્ટમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન, ડિઝનીના સીઇઓ બોબ ઇગ્નર અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પનો સમાવેશ થાય છે. અહીં સંપૂર્ણ યાદી જુઓ...

VIDEO: મુકેશ અંબાણીના ઘરે મેગા સેલેબ્રેશન, અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ  સાથે થઈ સગાઈ, આખી ફેમીલી એક ફ્રેમમાં | Mukesh Ambanis younger son Anant  Ambani got engaged to ...

રિપોર્ટ અનુસાર જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા આવનારા આંતરરાષ્ટ્રીય મહેમાનોની લિસ્ટ: 
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ
બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક 
બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન
ડિઝનીના સીઈઓ બોબ ઈગર 
ઇવાન્કા ટ્રમ્પ 
ટેડ પિક સીઈઓ મોર્ગન સ્ટેનલીના
બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ
કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની 
Adnoc CEO સુલતાન અહેમદ અલ જાબેર
EL રોથચાઈલ્ડના ચેરમેન લીન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ
ભૂટાનના રાજા અને રાણી
Adobe CEO શાંતનુ નારાયણ

વધુ વાંચો: જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી કંપનીઓમાં છે પદ

વિશ્વભરના બિઝનેસ અને ટેક એલિટ ઉપરાંત, સમાચાર છે કે બોલિવૂડ સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જામનગરમાં તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં જોવા મળશે. જાણીતું છે કે અનંત અને રાધિકાની સગાઈ 2022 માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી, ત્યારબાદ 2023 માં મુંબઈના અંબાણી હાઉસ એન્ટિલિયામાં સત્તાવાર સમારોહ યોજાયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani and Radhika Merchant Anant Radhika pre-wedding અનંત અંબાણી અનંત અને રાધિકાના લગ્ન Anant Ambani and Radhika Merchant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ