બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / ગુજરાત / Anant Ambani and Radhika pre-wedding function Each day will have a different theme and dress code

Anant Radhika Marriage / અનંત અંબાણી અને રાધિકાનું પ્રિવેડિંગ ફંક્શન: દરરોજ અલગ અલગ હશે થીમ અને ડ્રેસ કોડ, જામનગરમાં કરાશે શણગાર

Megha

Last Updated: 03:10 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાના ત્રણ દિવસના પ્રી-વેડિંગ સેરેમનીની દરેક સાંજ કંઈક ખાસ બનવાની છે. દેશ-વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છે અને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ફરીથી લગ્નની શરણાઈ વાગવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. 

Topic | VTV Gujarati

રિપોર્ટ્સ અનુસાર, આ ત્રણ દિવસનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય થવાનો છે. આ દરમિયાન શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવશે. તેમાં બોલિવૂડ, ક્રિકેટ, બિઝનેસ અને ટેક જગતની તમામ હસ્તીઓ સામેલ થશે. આ આ વર્ષના અત્યાર સુધીના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક બનવા જઈ રહ્યું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની દરેક રાત એક અલગ જ રંગમાં જોવા મળશે. અહેવાલ અનુસાર, દરરોજ સાંજે એક ખાસ થીમ પર આધારિત હશે અને મહેમાનોને એક અનોખો અનુભવ મળશે. 

પ્રથમ રાત્રે, 'એન ઇવનિંગ ઇન એવરલેન્ડ' નામના ઉદ્ઘાટન સમારોહમાં અદભૂત કોકટેલ પાર્ટી સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. બીજી રાત્રે 'અ વોક ઓન ધ વાઈલ્ડસાઈડ'માં મહેમાનોને સાહસની દુનિયામાં લઈ જવામાં આવશે. આ પછી, સાઉથ એશિયાની પરંપરાઓને દર્શાવવા માટે અદભૂત 'મેલા રૂજ'નું આયોજન કરવામાં આવશે.

જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી  કંપનીઓમાં છે પદ | Anant Radhika Wedding ceremony in jamnagar gujarat know  more details

પ્રિ-વેડિંગના ત્રીજા અને છેલ્લા દિવસેનો અનુભવ સાવ અલગ જ હશે. સવારની શરૂઆત 'ટસ્કર ટ્રેલ્સ'થી થશે. જેમાં દેશ-વિદેશથી આવનારા મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યને માણશે. આ દિવસની ગ્રાન્ડ ફિનાલે 'હષ્ટાક્ષર' સાથે થશે. તે એક અદભૂત સાંજ હશે અને મહેમાનો પરંપરાગત ભારતીય પોશાકની સુંદરતાના સાક્ષી બનશે.

વધુ વાંચો: જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન: ઝૂકરબર્ગથી લઈને બિલ ગેટ્સ અને ઈવાંકા ટ્રમ્પ સુધી, જુઓ મહેમાનું લિસ્ટ

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફેસ્ટિવલ માટે, ડ્રેસ કોડ પણ દરેક રાત માટે અલગ થીમ સાથે અલગ હશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આયોજકોએ મહેમાનોની સુવિધા અને પસંદગીઓને વધુ મહત્વ આપ્યું છે. આમંત્રણમાં ખાસ લખવામાં આવ્યું છે કે, 'અમે ઈચ્છીએ છીએ કે તમે દરેક ક્ષણનો આનંદ માણો અને જીવનભર મનમાં રહે એવી યાદો બનાવો.' આનો સીધો અર્થ એ છે કે મહેમાનોને તેમની પસંદગીનો ડ્રેસ પહેરવાની છૂટ છે, જેથી તેઓ વધુ આરામદાયક અનુભવી શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ