બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / VTV વિશેષ / ચૂંટણી 2019 / Analysis with isudan gadhvi gujarat OPT theory can be game changer

રાજકીય ગણિત / ચૂંટણીઃ ગુજરાતમાં OPT બનશે ગેમ ચૅન્જર | Analysis with ISUDAN GADHVI

vtvAdmin

Last Updated: 10:09 PM, 6 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની 26 બેઠકો જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં OPT ગેમ ચેન્જર બનશે. ત્યારે વીટીવી ન્યૂઝના એડિટર ઇસુદાન ગઢવી સાથે જાણો OPT કેવી રીતે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ગેમ ચેન્જર બની શકે છે.

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની 26 બેઠકો જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં OPT ગેમ ચેન્જર બનશે. ત્યારે વીટીવી ન્યૂઝના એડિટર ઇસુદાન ગઢવી સાથે જાણો OPT કેવી રીતે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ગેમ ચેન્જર બની શકે છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસે પણ આ ફળવણીમાં ખુબ સાવચેતી રાખવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીને લઇને બહુ ચેન્જ નથી કર્યું પરંતુ કેટલીક બાબતે ભાજપે કંઇક અલગ કર્યું છે. જોકે ભાજપે કેટલાક ઉમેદવારો રિપિટ પણ કર્યા છે.


 
કોંગ્રેસના ઉમેદવારો બાદ ભાજપના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે. બીજી બાજુ કોંગ્રેસે ઓબીસી અને પાટીદાર કાર્ય ખેલ્યું છે. ત્યારે ઇસુદાન ગઢવી સાથે જુઓ OPT ગેમ ચેન્જર બનશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ