મા-બાપ ચેતજો / સુરતમાં માતા લિફ્ટમાં ચડી, ટુવાલ ફસાતા 1 વર્ષના બાળકનો હાથ ધડથી અલગ થઈ ગયો, વેસુનો ભયાનક કિસ્સો

An accident with a child in Vesu area of Surat, the child's hand was separated after the hand got into the motor of the lift

surat news: સુરતના વેસુ વિસ્તારમાં લિફ્ટની મોટરમાં હાથ આવી જતાં બાળકનો હાથ શરીરથી અલગ થઇ ગયો, ઘટનાને લઇ તબીબોએ તાત્કાલિક સારવાર આપી પોલીસને જાણ કરી

બ્રેકિંગ ન્યૂઝ