બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ajit Pawar's Faction Is Real Nationalist Congress Party, Says Election Commission

BREAKING / અજિત પવારનું જૂથ અસલી NCP, ચૂંટણી પંચે આપી માન્યતા, હાથ ધસતાં રહી ગયા શરદ પવાર

Hiralal

Last Updated: 07:52 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં બળવાખોર અજિત પવારના જૂથને અસલી NCP ગણાવી છે.

  • અસલી NCP મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય 
  • બળવાખોર અજિત પવારનું જૂથ જ અસલી NCP
  • શરદ પવાર જૂથને ન ગણવામાં આવી અસલી NCP

રાજનીતિના ખેલાડી એવા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે અજિત જૂથને અસલી NCP ગણાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અજિત જૂથ હવે શું કરી શકે 
ચૂંટણી પંચનું કહેવું છે કે, અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

6 મહિનાથી ચાલતો હતો વિવાદ
અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર 2023માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી જેમા તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા. શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણી પંચમા પડકાર્યો હતો અને પોતાને જ અસલી શિવસેના ગણાવી હતી જેની પર આજે ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ