બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / પ્રવાસ / Air India Sale launches ticket sale for domestic and international routers check dates and details

તમારા કામનું / 1470 રૂપિયામાં હવાઈ મુસાફરી, AIR India ની બમ્પર ઑફર: સસ્તામાં દુબઈ-યુરોપ ફરવાનો મોકો

Arohi

Last Updated: 12:23 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air India Sale: આ ઓફરનો લાભ એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટોની બુકિંગ કરી ઉઠાવી શકાય છે. આ સેલ હેઠળ સીટ લિમિટડ છે.

  • એર ઈન્ડિયા આપી રહ્યું ગજબ ઓફર 
  • સસ્તામાં દુબઈ-યુરોપ ફરવાનો મોકો 
  • માત્ર 1470 રૂપિયામાં હવાઈ મુસાફરી

ટાટા ગ્રુપની ઓનરશિપ વાળી એર ઈન્ડિયા યાત્રીઓ માટે શાનદાર ઓફર લઈને આવી છે. એરલાઈન પોતાના ઘરેલુ અને ઈન્ટરનેશનલ રૂટ નેટવર્ક પર 96 કલાકની સ્પેશિયલ સેલ શરૂ કરી છે. આ ઓફર દ્વારા એર ઈન્ડિયા યાત્રીઓને આકર્ષક ભાડા પર પોતાના યાત્રાઓની પ્લાનિંગ કરવાની તક આપી રહી છે. 

ઈકોનોમિક ક્લાસ દ્વારા ડોમેસ્ટીક રૂટ્સ પર એક તરફના ભાડાની શરૂઆત 1,470 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 10,130 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે. એરલાઈન્સનું કહેવું છે કે આ પ્રકારના આકર્ષક ભાડા અમુક ઈન્ટરનેશનલ રૂટ્સ માટે ઉપલબ્ધ છે. 

કઈ રીતે કરી શકાય છે બુકિંગ? 
આ ઓફરનો લાભ એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટોની બુકિંગ કરી ઉઠાવી શકાય છે. બુકિંગ સર્વિસ સંપૂર્ણ રીતે ફ્રી છે. એર ઈન્ડિયાના ફ્લાઈંગ રિટર્ન્સ મેંબર્સ બધી ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ મેળવી શકે છે.

એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ ઉપરાંત સેલના હેઠળ બુકિંગ ઓફિશ્યલ ટ્રાવેલ એજન્ટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સના દ્વારા પણ ડાયરેક્ટર ચેનલ બુકિંગ સાથે જોડાયેલા સ્પેશિયલ બેનિફિટ્સ પણ કરી શકાય છે. આ સેલ હેઠળ સીટ લિમિટ છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટના આધાર પર ટિકિટ બુકિંગ થશે. 

ક્યાં સુધી છે આ ઓફર? 
એરલાઈન્સે સેલની શરૂઆત 17 ઓગસ્ટથી શરૂ કરી દીધી છે. યાત્રી પસંદગીના ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર એક સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2023ની વચ્ચે યાત્રા માટે 20 ઓગસ્ટ 2023 સુધી ટિકિટોની બુકિંગ કરાવી શકે છે. 20 ઓગસ્ટ 2023એ ટિકિટોનો સેલ રાત્રે 11.59 વાગ્યા સુધી ઓપન રહેશે. 

Vihaan.AI હેઠળ એર ઈન્ડિયા ગ્લોબલ લેવલની એરલાઈન બનાવવાની પોતાની મહત્વકાંક્ષી યોજનાઓને આગળ વધારી રહ્યા છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને કહ્યું કે નવી એર ઈન્ડિયા સાહસી, આત્મવિશ્વાસી અને જીવંત છે. 

ઓફરની અમુક જરૂરી વાત 

  • ફ્લાઈટ માટે બુકિંગની શરૂઆત 1470 રૂપિયાથી થાય છે. 
  • એર ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 30 ટકાની છૂટ છે. 
  • ઈકોનોમી અને બિઝનેસ કેબિન માટે છૂટ લાગુ. 
  • AirIndia.com દ્વારા ટિકિટની બુકિંગ પર સ્પેશિયલ બેનિફિટ્સ
  • સિલેક્ટેડ રૂટ્સ અને ઓફરમાં શામેલ દેશો માટે સેલ વખતે કોઈ સુવિધા ચાર્જ નથી. 
  • બુકિંગ સમય 17 ઓગસ્ટ-20 ઓગસ્ટ 2023.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ