બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad income tax department raid on Baghban group

સર્ચ ઓપરેશન / અમદાવાદમાં ITનો સપાટો: વહેલી સવારથી 31 સ્થળો પર ત્રાટકી ITની ટીમ, બાગબાન ગ્રુપ આવ્યું ઝપેટમાં

Khyati

Last Updated: 01:13 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વહેલી સવારથી જ IT વિભાગનું સર્ચ ઓપરેશમન, બાગબાન ગ્રુપ પર આઇટીની ટીમના દરોડા

  • અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન 
  • બાગબાન ગ્રુપ પર ITની ટીમના દરોડા 
  • કૌશિક, રાજેન્દ્ર અને તેજસ મજેઠીયાને ત્યાં તપાસ

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.  અમદાવાદના લગભગ 31 સ્થળો પર આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. બાગબાન ગ્રુપ પર આઇટીની ટીમ ત્રાટકી છે. વિવિધ વિસ્તારો અને ઓફિસોમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

31 સ્થળો પર  ITનું સર્ચ ઓપરેશન

બાગબાન ગ્રુપ સામે આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ ગ્રુપ જર્દા, પેકેજિંગ,કન્સ્ટ્રકશન અને FMCG સાથે સંકળાયેલું છે. કૌશિક, રાજેન્દ્ર અને તેજસ મજેઠિયાને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. સિંધુભવન પર આવેલી  ઑફિસ અને બંગલામાં પણ આઇટીની ટીમ તપાસ કરી રહી છે. 

મજેઠિયા બંધુને ત્યાં તપાસ તેજ

બાગબાન ગ્રુપએ તમાકુ વ્યવસાય સાથે સંકળાયેલુ છે. આ ગ્રુપ જર્દા, પેકેજિંગ,કન્સ્ટ્રકશન અને FMCG સાથે સંકળાયેલુ છે એટલે કે આ ગ્રુપની જેટલી પણ ઑફિસો છે ત્યાં આઇટી દ્વાર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.  મજેઠિયા બંધુઓનું બેંક એકાઉન્ટ, બેનામી વ્યવહારો, અપ્રમાણસર મિલકત તથા દસ્તાવેજોને લઇને હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે.. વહેલી સવારથી જ મજેઠિયા બંધુઓને ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે આઇટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ