બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad cyber crime success, more than 400 apps and portals action taken

એક્શન / અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા, એકસાથે 400થી વધુ Apps અને પોર્ટલ વિરૂદ્ધ કરાઇ આ કાર્યવાહી

Priyakant

Last Updated: 03:32 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોગસ એપ્લિકેશન મારફતે છેતરપિંડીના કૌભાંડમાં આરોપીઓ અનેક લોકો સાથે છેતરપિંડી આચરીને હેરાન કરતા હતા

  • અમદાવાદ સાયબર ક્રાઇમને 3 મહિનાની મહેનત બાદ મળી સફળતા
  • સાયબર ક્રાઈમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા
  • બોગસ એપ્લિકેશન મારફતે છેતરપિંડીનું કૌભાંડ ચાલતું હતું
  • આરોપીઓ લોન એપ દ્વારા રૂપિયા પડાવી ડેટા ચોરીનું કૌભાંડ કરતા હતા

અમદાવાદ સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોન આપવાના નામે થતી છેતરપિંડી વિરુદ્ધ સાયબર ક્રાઇમે મોટી  કાર્યવાહી કરી છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે. નોંધનીય છે કે, બોગસ એપ્લિકેશન મારફતે છેતરપિંડીનું કૌભાંડ ચાલતું હતું. આ સાથે આરોપીઓ અનેક લોકો સાથે છેતરપિંડી આચરીને  હેરાન કરતા હતા. આરોપીઓ લોન એપ દ્વારા રૂપિયા પડાવી ડેટા ચોરીનું કૌભાંડ કરતા હતા. 

અમદાવાદ સાયબર ક્રાઇમને 3 મહિનાની મહેનત બાદ મોટી સફળતા મળી છે. વાત જાણે એમ છે કે, સાયબર ક્રાઇમે લોન આપવાના નામે થતી છેતરપિંડી વિરુદ્ધ 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે. આરોપીઓ અનેક લોકો સાથે છેતરપિંડી આચરીને  હેરાન કરતા હતા. આરોપીઓ લોન એપ દ્વારા રૂપિયા પડાવી ડેટા ચોરીનું કૌભાંડ કરતા હતા. આ સાથે આરોપીઓ અલગ-અલગ ફીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી હેરાન કરતાં હતા. આ સાથે એપ્લિકેશન ડેશબોર્ડ પર નાણા બાકી હોવાનું કહી હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. 

400થી વધુ એપ્લિકેશન પોર્ટલ બંધ કરાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે બોગસ એપ્લિકેશન મારફતે છેતરપિંડીના કૌભાંડ સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં આરોપીઓ લોન એપ દ્વારા રૂપિયા પડાવી ડેટા ચોરીનું કૌભાંડ કરતા હતા. જે બાદમાં ત્રણ મહિનાની મહેનત બાદ સાયબર ક્રાઇમે લોન આપવાના નામે થતી છેતરપિંડી વિરુદ્ધ 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.  વિગતો મુજબ પૈસા ભરવા છતાંય આરોપીઓ એપ્લિકેશન ડેશબોર્ડ પર નાણા બાકી હોવાનું કહી અલગ અલગ દેશના નમ્બર કોડ રાખી ફોન હેરેસમેન્ટ કરતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ