બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Admission of 33 students who got wrong admission from RTE will be canceled in Ahmedabad

મોટો નિર્ણય / અમદાવાદમાં RTEથી ખોટી રીતે પ્રવેશ મેળવનાર 33 વિદ્યાર્થીઓના પ્રવેશ કરાશે રદ, કારણ આવકના ખોટા દાખલા

Priyakant

Last Updated: 09:36 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTE Admission Latest News: આવકના ખોટા દાખલાથી પ્રવેશ લેનાર એક સ્કૂલના 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાશે, આવકના દાખલાને લઈને સ્કૂલ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ

  • અમદાવાદ RTEથી પ્રવેશ મેળવનાર 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ 
  • આવકના ખોટા દાખલાથી લીધેલા પ્રવેશ રદ થશે
  • એક સ્કૂલના 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાશે
  • ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રવેશ રદ 
  • સ્કૂલના 33 બાળકોના પ્રવેશ રદ થશે

RTE Admission News : અમદાવાદમાં RTEથી પ્રવેશ મેળવનાર 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ થશે. વાત જાણે એમ છે કે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો તેવા 308 બાળકોની ખાનગી સ્કૂલો દ્વારા DEO કચેરીમાં રજૂઆત કરાઇ હતી. જે બાદમાં 33 બાળકોના ખોટા પ્રવેશ થયા હોવાનું પુરવાર થયું હતું. 

અમદાવાદમાં RTEથી પ્રવેશ પ્રક્રિયામાં ખોટા ડોક્યુમેન્ટથી એડમિશન અંગે ખાનગી શાળાઓએ DEOએ રજૂઆત કર્યા બાદ શુક્રવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલના 35 બાળકોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 33 બાળકોના ખોટા પ્રવેશ થયા હોવાનું પુરવાર થયું છે. જેથી આ બાળકોના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ