બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A thief was robbed by other thieves in Limbayat Surat

લો બોલો! / સુરતમાં ચોરને ચોરે જ લૂંટ્યો! CCTV જોઈને કહેશો આ તો ઑન ધ સ્પોટ કર્મોનું ફળ

Malay

Last Updated: 11:33 AM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરી કરીને ભાગી રહેલા ચોરને અન્ય ચોરે લૂંટ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

 

  • સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરને ચોરે લૂંટ્યો
  • ચોરી કરી ભાગી રહેલા ચોરને અન્ય ચોરે લૂંટ્યો
  • ચોરે કરિયાણાના દુકાનમાંથી કરી હતી 70 હજાર રૂપિયાની ચોરી
  • પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી

'ચોરનો ભાઈ ઘંટી ચોર' આ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરીની વિચિત્ર ઘટના બની છે.  લિંબાયતમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી કરીને ભાગી રહેલા ચોરને અન્યને ચોરોએ લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે. 

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ 
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ચોરી કરવામાં એક ચોર ઘૂસ્યો હતો. ચોર કરિયાણાના દુકાનમાંથી 70 હજાર રૂપિયાની ચોરીને ભાગી રહ્યો હતો. આ દરમિયાન અન્ય ચોરોએ ચપ્પુ બતાવી આ ચોરને લૂંટી લીધો હતો. સવારે જ્યારે દુકાનના માલિક નૂર મહોમ્મદ શેખ દુકાને પહોંચ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જે બાદ તેમણે દુકાનની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જે બાદ કરિયાણાની દુકાનાના માલિક દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા લિંબાયત પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ