બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / a car turning dangerously on three wheel video goes viral

દિલધડક / આને કે'વાય ડ્રાઈવર નહીં પાયલોટ! 3 પૈડા પર કારનો લીધો એવો ખતરનાક ટર્ન કે, VIDEO જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

Khyati

Last Updated: 05:01 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો કે જે જોઇને તમારો જીવ અધ્ધર થઇ જશે.

  • વધુ દિલધડક રીતે યુ ટર્ન લેતી કારનો વીડિયો વાયરલ
  • ત્રણ વ્હિલ પર જ કારે ટર્ન માર્યો
  • લોકો ડ્રાઇવરના કરી રહ્યા છે વખાણ

કહેવાય છે કે કોશિશ કરનારની ક્યારેય હાર નથી થતી. જે લોકો હાર માનતા નથી તેમને સફળતા અવશ્ય મળે જ છે ભલે મોડી તો મોડી પણ વ્યક્તિ સફળ જરુર થાય છે. ત્યારે વાત કરીએ આવી જ એક ઘટનાની. જેમાં  જોખમી રસ્તા પર અશક્ય લાગતો યુ ટર્ન ડ્રાઇવરે સરળતાથી લઇ લીધો.ત્યારે વધુ એક વાર સોશિયલ મીડિયામાં કાર ટર્ન લેતી હોય એવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયો કેમ ખાસ છે. કેમ જોવા લાયક છે આવો જાણીએ.

ત્રણ વ્હિલ પર ટર્ન માર્યો ડ્રાઇવરે 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બ્રાઉન રંગની સેડાન કારે સાંકડા રસ્તા પરથી યુ ટર્ન લઇ રહી છે. વળી નવાઇની વાત તો એ છે કે ચાર નહી ત્રણ વ્હિલ પર જ ડ્રાઇવર જીવના જોખમે ટર્ન લે છે. જ્યારે ડ્રાઇવર યુ ટર્ન લઇ રહ્યો હોય છે ત્યારે ગાડીનું ટાયર ખાઇમાં એક તરફ ઝૂમવા લાગે છે એટલે કાર ત્રણ વ્હિલ પર જ ચલાવી પડે છે. આ દ્રશ્યો જોઇને જીવ અધ્ધર થઇજાય.  પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ડ્રાઇવર બેલેન્સ ગુમાવતો નથી. ધૈર્ય પૂર્વક યુ ટર્ન લે છે અને પોતાના રસ્તે ચાલવા લાગે છે.
 

અગાઉ આ વીડિયો થયો હતો વાયરલ

સોશિયલ મીડિયામાં દિલધડક ટર્ન વાયરલ થતા રહે છે. અગાઉ પણ બ્લેક કલરની કારે સિંગલ રોડ પરથી ટર્ન માર્યો હતો.આ વીડિયો એ પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ જગાવી હતી.27 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ ખાડો છે અને બીજી બાજુ ટેકરી છે, જેની વચ્ચે એક સાંકડો રસ્તો જઈ રહ્યો છે. એ જ રસ્તા પર એક માણસ પોતાની કાર ફેરવી રહ્યો છે. તે એકલો છે. મતલબ કે તેને વાહન ટર્ન કરાવવામાં મદદ કરે તેવું કોઇ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ