બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 86 year old man hit young boxer badly in ring, video goes viral

Viral Video / 86 વર્ષનાં કાકાએ યુવાન બોક્સરને હંફાવી દીધો, એવી ધોલાઈ કરી કે સામેથી હાર માની લીધી

Megha

Last Updated: 12:55 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ બોક્સિંગ રિંગની અંદર ખૂબ જોશીલા અંદાજમાં બોક્સિંગ કરતો નજર આવે છે અને તેને જોઈને નહીં લાગે કે એ વ્યક્તિની ઉંમર 86 વર્ષ છે.

  • એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • વૃદ્ધ વ્યક્તિ બોક્સિંગ રિંગની અંદર ખૂબ જોશીલા અંદાજમાં બોક્સિંગ કરતો નજર આવે છે

વારંવાર સોશ્યલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતાં રહે છે. એવામાં ઘણા વિડીયો જોઈને હસું આવે છે તો ઘણા વિડીયો ઈમોશનલ પણ કરી દે છે. પણ ઘણા વિડીયો એવા હોય છે કે તેને જોઈને લોકો અચંબિત થઈ જાય છે અને મનમાં એવો સવાલ આવે છે કે શું આવું પણ થઈ શકે? 

હાલ એવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ બોક્સિંગ રિંગની અંદર ખૂબ જોશીલા અંદાજમાં બોક્સિંગ કરતો નજર આવે છે અને તેને જોઈને નહીં લાગે કે એ વ્યક્તિની ઉંમર 86 વર્ષે છે. 

હાલ સોશ્યલ મીડિયા પર એ 86 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રિટાયર્ડ બોક્સર અને એક જુવાનિયા બોક્સરને એકબીજા સામે બોક્સિંગ કરતાં જોઈ શકાય છે. મેચ શરૂ થતાંની સાથે ધીરે ધીરે વૃદ્ધ રિટાયર્ડ બોક્સર જુવાનીય બોક્સર પર હાવી થવા લાગે છે. 

વૃદ્ધ રિટાયર્ડ 86 વર્ષીય બોક્સર જુવાનીય બોક્સરની હાલત ખરાબ કરી નાખે છે અને તેને મુક્કા મારીને નીચે પટકી દે છે. આ વિડીયો જોઈને લોકોને ભરોસો નથી આવતો કે 86 વર્ષની ઉંમરે આ વૃદ્ધમાં આટલી તાકાત કઈ રીતે હોય શકે. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ