બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 82 years old man dances on badshah song abhi to party shuru hui hai

વાહ દાદા વાહ! / VIDEO: બાદશાહના ગીત પર 82 વર્ષના વૃદ્ધે કર્યો જોરદાર ડાન્સ, લાખો લોકો થઈ ગયા ફેન

Premal

Last Updated: 06:44 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો, કાળા ચશ્મા હોય કે કોઈ ભોજપુરી ગીત, જ્યારે આ ડીજે પર વાગે છે તો માણસ વૃદ્ધ હોય કે પછી જવાન… બધા ડાન્સ કરવા લાગે છે. ત્યારે તો જ્યારે ડીજે વાળાએ ‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ’ વગાડ્યુ તો કાકા ડાન્સ કરવા લાગ્યા. આ વીડિયો જોયા બાદ તમે હસીહસીને લોટપોટ થઇ જશો.

  • અને ડીજે વાળાએ ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ’ વગાડ્યુ
  • દાદાને તો મોજ પડી ગઇ, કરવા માંડ્યા ડાન્સ 
  • વીડિયો જોઈને તમે હાસ્ય રોકી શકશો નહીં  

82 વર્ષના દાદાએ ડાન્સ કરી મચાવી ધૂમ

ઉંમર તો માત્ર એક નંબર છે, માણસ દિલથી જવાન અને વૃદ્ધ હોય છે. સોશિયલ મીડિયામાં એક 82 વર્ષના દાદાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે બોલીવુડના સુપરહિટ ગીત પર એવો ડાન્સ કર્યો છે કે તેમનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

લાખો વખત જોયો છે વીડિયો 

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિગમ પટેલ @Bigneegs દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લાઈક્સ અને 1.1 મિલિયનથી વધુ વ્યુજ મળ્યાં છે. આ સાથે સેંકડો યુઝર્સ દાદાનુ એનર્જી લેવલ જોઇને શોક્ડ થયા છે. જ્યા મોટાભાગના યુઝર્સે આ વીડિયોના ખૂબ વકાણ કર્યા છે. તો અમુક યુઝર્સે લખ્યું કે દાદાએ શું ડાન્સ કર્યો છે. તો એક યુઝરે લખ્યું કે હું વર્કઆઉટ શરૂ કરવા જઇ રહ્યો છુ. કારણકે હું પણ 82 વર્ષની ઉંમરમાં તેમની જેમ ડાન્સ કરી શકુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neegam Patel (@bigneegs)

દાદાના ડાન્સ સ્ટેપ્સ ખૂબ યુનિક છે

આ નાની ક્લિપમાં તમે બાદશાહના સુપરહિટ ગીત અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ પર લોકોને નાચતા જોઇ શકો છો. પરંતુ જ્યારે કેમેરો 82 વર્ષીય દાદા પર આવે છે ત્યારે કેમેરો ત્યાં અટકી જાય છે. કારણકે દાદાના ડાન્સ સ્ટેપ્સ એટલા યુનિક હોય છે કે તેમના ડાન્સ સ્ટેપ્સ કોપી કરવા કોઈ રમતવાત નથી. આ જ કારણ છે કે આ ક્લિપને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ