બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 7 health benefits of lemon peel how to use it

તમારા કામનું / લીંબુનો ખાલી રસ જ નહીં છીલકું પણ છે જોરદાર ફાયદાકારક, હાર્ટને રાખે મજબૂત-કેન્સરને કરે દૂર

Bijal Vyas

Last Updated: 07:13 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક અભ્યાસમાં સાબિત થયુ છે કે, લીંબુની છાલમાં ઘણા બાયોએક્ટિવ કંપાઉન્ડ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. લીંબુની છાલનો યુઝ કરવાની 7 પદ્ધતિથી હેલ્થ બેનિફિટ્સ વિશે જાણીએ...

  • લીંબુની છાલમાં થોડી માત્રામાં પણ અઢળક પોષક તત્વો હોય છે
  • લીંબુની છાલમાં ખૂબ જ સારા એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે
  • લીંબુની છાલમાં થોડી માત્રામાં કેલ્શિયમ, પોર્ટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે

Health benefits of lemon peel: લીંબુના રસનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે, વિટામીન સીથી ભરપુર આ ખાટા ફળના રસને લોકો બ્યુટીથી લઇ હેલ્થ માટે ઉપયોગ કરે છે અને તેની છાલને ફેંકી દે છે. પરંતુ અનેક અભ્યાસમાં સાબિત થયુ છે કે, લીંબુની છાલમાં ઘણા બાયોએક્ટિવ કંપાઉન્ડ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. લીંબુના છાલનો ઉપયોગ કરવાની 7 પદ્ધતિથી હેલ્થ બેનિફિટ્સ મેળવી શકો છો. તો આવો જાણીએ તે ક્યા બેનિફિટ્સ છે....

લીંબુ નિચોવીને કચરામાં ફેંકી દેવાની ટેવ હોય તો છોડી દેજો, ફાયદા જાણીને આજે  જ ઉપયોગ શરૂ કરો | Lemon Peel Health Benefits And Know This Fruit Is Good  For Weight Loss And

હાઇ ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે 
લીંબુની છાલને ભલે ઓછી માત્રામાં ખાવામાં આવે પરંતુ તેની થોડી માત્રામાં પણ અઢળક પોષક તત્વો હોય છે. લીંબુની છાલ માત્ર 6 ગ્રામ હોય તો તેમાં 1 ગ્રામ કાર્બ્સ, 1 ગ્રામ ફાઇબર, 3 કેલેરી વગેરે દિવસભરનુ લગભગ 90 ટકા વિટામીન સી મળી જાય છે. તેની સાથે જ લીંબુની છાલમાં થોડી માત્રામાં કેલ્શિયમ, પોર્ટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. 

ઓરલ હેલ્થ માટે ફાયદાકારક 
લીંબુની છાલમાં 4 એવા કંપાઉન્ડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ છે અને મોંના બેક્ટેરિયાને ખતમ કરે છે. 

WOW! All these benefits come from lemon

એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપુર 
લીંબુની છાલમાં ખૂબ જ સારા એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. જેને વિટામીન સી અને ડી-લિમોનેન, જે ઇમ્યુનિટી સિસ્ટમને પ્રોટેક્ટ કરે છે. ઇમ્યુનિટી સિસ્ટમ યોગ્ય રહેવાની અનેક બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ