બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 4 weeks very crucial corona virus omicron XBB1 16 variant evade immune system

ઍલર્ટ / આગામી 4 સપ્તાહ અતિ ભારે! XBB1.16 વેરિઅન્ટ જે ઇમ્યુન સિસ્ટમને પણ આપી રહ્યો છે માત, નિષ્ણાંતોની ચેતવણી

Manisha Jogi

Last Updated: 10:57 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવા છતાં નવો XBB1.16 વેરિએન્ટની ચપેટમાં આવી શકવાની સંભાવના છે.

  • કોરોનાના કેસમાં ઉછાળો. 
  • રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવા છતાં ચપેટમાં આવવાની શક્યતા. 
  • આવનાર ચાર સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવા છતાં નવો XBB1.16 વેરિએન્ટની ચપેટમાં આવી શકવાની સંભાવના છે. આવનાર ચાર સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. XBB1.16 કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો સંક્રામક વેરિએન્ટ છે. 

સર ગંગા રામ હોસ્પિટલના વરિષ્ઠ બાળ રોગ નિષ્ણાંત ડૉ.ધીરેન ગુપ્તાએ ANIને જાણકારી આપી છે કે, XBB1.16ના કારણે બાળકો અને વયસ્કોને કોરોના થઈ રહ્યો છે. આ વેરિએન્ટ ઈમ્યૂન સિસ્ટમને પણ મ્હાત આપી શકે છે. જે લોકોને અગાઉ કોરોના થયેલ છે, તે લોકોને આ વેરિએન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. કિશોર અને વયસ્ક પણ XBB1.16 વેરિએન્ટની ચપેટમાં આવી રહ્યા છે. આ વેરિએન્ટ ઝડપથી ફેલાવાની સંભાવના છે. કોરોના કરતા એડેનોવાયરસ અને ઈન્ફ્લુએન્ઝા જેવા ઈન્ફેક્શન વધુ જોખમી છે. અગાઉના સ્ટ્રેન કરતા XBB1.16 વેરિએન્ટ વધુ સંક્રામક અને ઘાતક છે. 

ભારતમાં છેલ્લા ઘણા સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે. જે માટે XBB1.16 વેરિએન્ટ જવાબદાર છે. 12 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો આ વેરિએન્ટની ચપેટમાં આવી રહ્યા છે. ભારતીય SARS COV-2 જીનોમિક્સ કંસોર્ટિયમના આંકડા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી XBB1.16 વેરિએન્ટના 1,774 કેસ સામે આવ્યા છે. 

મધુકર રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. એસ. કે. નાકરા જણાવે છે કે, કોરોનાના કેટલાક કેસ એવા પણ છે, જેમાં લોકોને આંખોની પરેશાની છે. આ પ્રકારના કેસમાં દર્દીને ‘તાવ, ખાંસી, ગળામાં ખરાશ, નાકમાંથી પાણી નીકળવું, શરીર કળવું જેવા કોરોનાના લક્ષણો જ જોવા મળી રહ્યા છે.’ કેટલાક ડૉકટરોએ જાણકારી આપી છે કે, દર્દીઓને આંખ ચીપચીપી થવાની પણ સમસ્યા થઈ રહી છે. કોરોનાના અગાઉના સ્ટ્રેનમાં લગભગ 1થી 3 ટકા દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા હતા. આંખોના આ પ્રકારના લક્ષણો XBB1.16 વેરિએન્ટ સાથે જોડાયેલ છે, તેવું કહેવું તે યોગ્ય નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ