બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 37 bogus firms caught in mega operation search operation on 67 firms across Gujarat

ગાંધીનગર / સ્ટેટ GST વિભાગનો ઝપાટો! ગુજરાતભરમાં 67 પેઢીઓ પર મેગા ઓપરેશન સર્ચ ઓપરેશનમાં 37 બોગસ પેઢી પકડી, આ શહેરોમાં રેડ

Vishal Khamar

Last Updated: 07:43 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બોગસ બિલીંગને ડામવા માટે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 37 પેઢીમાં 53 કરોડની કરચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

  • બોગસ બિલીંગને ડામવા સ્ટેટ જીએસટી વિભાગનું મેગા ઓપરેશન 
  • 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
  • 37 પેઢીમાં 53 કરોડની વેરાશાખ પાસ ઓન કરી કરચોરી કરી હોવાનુ સામે આવ્યુ

બોગસ GST બોગસ બિલીંગને ડામવા ગાંધીનગરમાં સ્ટેટ GST વિભાગે મોગા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં 67 પેઢીઓ પર ચકાસણી કરવામાં આવી હતી.  જેમાંથી 37 બોગસ પેઢીઓ મળી હતી.  અમદાવાદમાં 13 વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ મળી હતી. ત્યારે રાજકોટમાં 5 મોરબીમાં 2 જૂનાગઢ અને ગાંધીધામમાં 2 બોગસ પેઢીઓ મળી હતી. 37 પેઢીમાં 53 કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ