બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14 IAS officers were given additional charge in Gujarat

ગાંધીનગર / 14 IAS અધિકારીઓને સોંપાયા વધારાના ચાર્જ, સામાન્ય વહીવટી વિભાગે કર્યા આદેશ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 04:45 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 14 IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા છે, રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાના ચાર્જની સોંપણી માટે સામાન્ય વહીવટી વિભાગે આદેશ કર્યા છે

  • ગુજરાતમાં 14 IAS અધિકારીઓને વધારાના ચાર્જ  સોંપાયા 
  • જામનગર કલેક્ટરને જામનગર મ્યુ. કમિશનરનો ચાર્જ સોંપાયો
  • પી.ડી.પલસાણા (IAS)ને પણ વધારોનો ચાર્જ સોંપાયો


રાજ્યમાં બદલી અને બઢતી તેમજ ચાર્જ સોંપવાના આદેશો યથાવત જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 14 IAS અધિકારીઓને વધારાના ચાર્જ  સોંપાયા છે. રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાના ચાર્જની સોંપણી કરવામાં આવી છે. 14 IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાણી માટે સામાન્ય વહીવટી વિભાગે આદેશ કર્યા  છે.      

વધારાના ચાર્જ સોંપાયા
ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) અધિનિયમ 1949ની કલમ 39 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને બી.એ.શાહ (IAS) કલેક્ટર જામનગરને મ્યુનિસિપલ કમિશનર જામનગરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પી.ડી.પલસાણા (IAS) મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ., ગાંધીનગર ચીફ પર્સનલ ઓફિસર, કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસિસ એન્ડ મેડિકલ એજ્યુકેશનની ઓફિસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. 

જુઓ લિસ્ટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ