જંત્રીના દર વધતા અમદાવાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો અટવાયા છે, નાગરિકોએ જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય યુ ટર્ન જેવો છે જે અચાનક લઈ લીધો છે આમાં થોડો સમય આપવાની જરૂર હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસે આ સીરીઝ દરમ્યાન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
ગુજરાતમાં 1400 કરોડના સટ્ટાકાંડ મામલે મુખ્ય આરોપી રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે, ક્રાઇમ બ્રાન્ચ સાથે તપાસમાં ED અને IT સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ શકે છે.
JDUનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે સોમવારે મોટો દાવો કરતાં કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહા પાર્ટીમાં કોઈ પદ પર નથી. તે માત્ર MLC છે અને સંસદીય બોર્ડનાં અધ્યક્ષનું પદ ખાલી છે.
Team VTV07:27 PM, 06 Feb 23 | Updated: 07:34 PM, 06 Feb 23
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ખેડૂતને ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી છેતરપિંડી કરી હતી ત્યારે માસ્ટર માઈન્ડ આરોપીને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યો છે.
Team VTV07:06 PM, 06 Feb 23 | Updated: 07:28 PM, 06 Feb 23
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ પ્રવક્તાઓને મજબૂત સ્ટેન્ડ રાખવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવક્તાઓને દિગ્ગજ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Team VTV06:58 PM, 06 Feb 23 | Updated: 07:32 PM, 06 Feb 23
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37 થી 38 સુધી પહોંચશે.
ગૃહમંત્રાલયે ભાજપનાં વધુ 3 નેતાઓને VIP સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણ નેતાઓને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે જેના પછીથી તેમની સાથે CISFનાં કમાન્ડર્સ રહેશે.
સ્ટાર કપલ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં થઈ રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગના મહેંદિ ફંકશનમાં સાઉન્ડ સિસ્ટમ બગડી હતી. આ સિસ્ટમ બગડતાની સાથે થોડો સમય માટે જોવા જેવી થઈ હતી. રંગમાં ભંગ પડતા કપલને ગુસ્સો આવ્યો હતો.
Team VTV06:09 PM, 06 Feb 23 | Updated: 07:33 PM, 06 Feb 23
રાજકોટના કરણપરાનુ ભાજપ કાર્યાલય વેંચવા મુદ્દે રુપાણીએ કહ્યું કે, તમે શહેર પ્રમુખને જ પૂછો પણ મારી અનેક યાદો જોડાયેલી છે, હું સીએમ હતો ત્યારે ત્રણ ચાર વખત અહીં બેઠક કરી છે
રાજકોટ પોલીસ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર રેડ કરી લાખ્ખો રૂપિયાના ઈગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. 2022-23 દરમિયાન રૂ. 4.94 કરોડનો દારૂ ઝડપ્યો.
Team VTV05:49 PM, 06 Feb 23 | Updated: 06:01 PM, 06 Feb 23
સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની હડકંપ મચાવતી ઘટના સામે આવી છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા નિપજાવવામાં આવતા હાહાકાર મચી ગયો હતો.