બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Zimbabwean Cricketer heath streak is not dead, henry olonga clarified the situation

વિશ્વ / સ્ટાર ક્રિકેટરના મિત્રએ બાફ્યું: પહેલા મોતના સમાચાર આપ્યા, લોકો શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા, પછી કહ્યું મેં હાલ જ વાત કરી, એ જીવે છે

Vaidehi

Last Updated: 04:18 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃત્યુ પહેલા ફેલાઈ ગઈ ફેક ન્યૂઝ, પાછળથી મિત્ર ખેલાડીએ સ્પષ્ટતા કરી કે ક્રિકેટર હીથ સ્ટ્રીક જીવે છે.

  • જિમ્બાબ્વેનાં ક્રિકેટરનાં મૃત્યુની ફેલાઈ ફેક ન્યૂઝ
  • મિત્ર ખેલાડી હેનરી ઓલંગાએ જ આપી હતી માહિતી
  • પાછળથી ટ્વીટ કરીને લખ્યું, 'હીથ સ્ટ્રીક જીવે છે'

Heath streak Alive: જિમ્બાબ્વેનાં દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીક જીવે છે! બુધવારે સવારે તેમના નિધનની ખબર સૌથી પહેલાં પૂર્વ સાથી ખેલાડી હેનરી ઓલંગાએ સોશિયલ મીડિયા પર આપી હતી. પાછળથી તેમણે પોસ્ટ હટાવી દીધી અને કહ્યું કે તે (સ્ટ્રીક) જીવે છે. 

હેનરી ઓલંગાએ સોશિયલ મીડિયાની પોસ્ટ પર લખ્યું કે દુ:ખદ ખબર આવી છે કે હીથ સ્ટ્રીક હવે બીજી દુનિયામાં જતા રહ્યાં છે. જિમ્બાબ્વે ક્રિકેટનાં મહાન ક્રિકેટરની આત્માને શાંતિ મળે. તમારી સાથે રમવું એક સમ્માનની વાત હતી.' તો સામે પક્ષે સ્ટ્રીકે કહ્યું કે,' હું એ જાણીને ઘણો ચિંતિત છું કે સોશિયલ મીડિયાનાં યુગમાં કોઈનાં નિધનની ખબર પુષ્ટિ કર્યા વગર કોઈ કેવી રીતે ફેલાવી શકે છે.' 

પાછળથી કરી સ્પષ્ટતા
ઓલંગાએ ટ્વીટ ડિલીટ કરી દીધું અને થોડીવાર રહીને ફરીએક પોસ્ટમાં કહ્યું કે સ્ટ્રીક જીવિત છે. તેમના નિધનની ખબર ફેલાઈ ગઈ છે. પરંતુ મેં હમણાં જ તેમના સાથે વાત કરી. થર્ડ એમ્પાયરે તેમને પાછા બોલાવી લીધાં છે. તે જીવિત છે.

250થી વધારે ઈંટરનેશનલ મેચ રમી છે
ઓલરાઉંડર સ્ટ્રીકનું ઈંટરનેશનલ કરિયર 12 વર્ષનું છે. તેમણે ઓક્ટોબર 2005માં ઈંટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. સ્ટ્રીક 2000થી 2004ની વચ્ચે જિમ્બાબ્વેનાં કેપ્ટન રહ્યાં છે. સ્ટ્રીકે 65 ટેસ્ટ અને 189 વનડે મેચ રમી છે. બંને ફોર્મેટમાં 4933 રન બનાવ્યાં હતાં અને 455 વિકેટ લીધાં હતાં. ટેસ્ટમાં 1990 તો વનડેમાં 2943 રન પોતાને નામ કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ