બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / you can change torn note in any bank says RBI

કામની વાત / ફાટેલી નોટને લઇને RBIનો નિયમ, કોઇ પણ બેંકમાં બદલી શકો છો નોટ

Kinjari

Last Updated: 04:25 PM, 29 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાટેલી નોટ જો ભૂલથી પણ કોઇ પધરાવી જાય તો એ વટાવી શકાતી નથી. ફાટેલી નોટ તમે જ્યાં પણ આપશો ત્યાંથી પાછી જ આવશે અને છેલ્લે તમારે એ નોટને બેંકમાં જમા કરાવવી પડશે પરંતુ બેંક પણ આ નોટ સ્વિકારશે કે નહી તેવા કેટલાય સવાલ આપણા મગજમાં આવી જાય છે.

  • ફાટેલી નોટ કોઇ પણ બેંકમાં બદલી શકશો
  • RBIનો નિયમ ફૉલો કરવા બેંકને આદેશ

કેટલાક લોકો નોટ બદલી આપવામાં અડધા પૈસા જ આપે છે અને ગ્રાહકને પૂરા પૈસા નથી મળતા આવી સ્થિતિમાં RBIના દરેક બેંકને સખ્ત નિર્દેશ છે કે દરેક બેંકમાં ફાટેલી નોટનો સ્વિકાર કરવો. કોઇ પણ બેંક ફાટેલી નોટ લેવાથી ઇન્કાર નહી કરી શકે અને સાથે જ દરેક બેંકમાં આ વિશેની માહિતી પૂરી પાડતા બોર્ડ પણ લગાવે. 

કેટલીક પરિસ્થિતિમાં બેંક ગ્રાહકોને નોટ બદલી આપવાથી ઇન્કાર કરી દે છે તેવા મામલા પણ સામે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે નોટ બદલવા માટે તમારે આરબીઆઇ જવું પડશે. આ બાબતને કારણે ગ્રાહકોને તકલીફ ઉઠાવવાનો વારો આવે છે. જેથી ગ્રાહક પ્રાઇવેટ જગાઓથી નોટ બદલાવી લે છે પરંતુ પૂરા રૂપિયા મળતા નથી. 

દરેકના મનમાં એક સવાલ તો આવે જ છે કે જો જાણી જોઇને નોટને ફાડવામાં આવી હોય તો તેને બદલાવી શકાય છે? RBIએ જાણી જોઇને ફાડી નાખેલી નોટને બદલી આપવાની સખ્ત મનાઇ કરી છે. RBIએ બેંકને સાફ રીતે કહી દીધુ છે કે કોઇ પણ કિંમતની નોટ હોય પરંતુ જો તેને જાણી જોઇને ફાડવામાં આવી હશે તો તેને બદલી આપવામાં આવશે નહી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ