બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / With Yono App Customers Can Withdraw 20k Rupees Daily From Sbi Atm

નિયમ / નહીં લાગે ટ્રાન્ઝેક્શન ફી, SBI ATM માંથી દરરોજ નીકાળી શકાશે 20000 રૂપિયા

Juhi

Last Updated: 06:21 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI ના એકાઉન્ડ હોલ્ડરની પાસે મોબાઇલ ફોનમાં YONO એપ હોવી જોઇએ. જેની પાસે YONO એપ છે, તે એકાઉન્ટ હોલ્ડર 20000 રૂપિયાનું સુધીની કેશ વિડ્રોઅલ કરી શકશે. આ માટે તેમને કોઇપણ પ્રકારની ફી આપવાની રહેશે નહી. YONO એપની મદદથી એકાઉન્ટ હોલ્ડર એક મહિનામાં જેટલી વખત રૂપિયા નીકાળવા ઇચ્છશે તેટલી વખત નીકાળી શકશે. આ માટે ડેબિટ કાર્ડની જરૂર નહી પડે.

જો તમે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમે દરરોજ 20000 રૂપિયા સુધીની કેશ વિડ્રોઅલ ATM માં મફતમાં કરી શકશો. આ માટે ગ્રાહકને કોઇ પણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી નહી આપવી પડે. જોકે આ સુવિધા દેશભરમાં અમુક જ ATM માં મળશે. જોકે SBI ખાતાધારકો માટે બેંક ATM માંથી દરરોજ કેશ વિડ્રોઅલની લિમિટ 10000 રૂપિયા છે, પરંતુ આ સુવિધા કેટલાક ખાસ ATM પર જ મળશે.

હોવી જોઇએ YONO એપ:

આ રીતે કરો ડાઉનલોડ:

- પ્લે સ્ટોરમાંથી SBI YONO એપ ઇન્સ્ટોલ કરો.

- એપ પર લોગઇન કર્યા પછી ઓપન ન્યૂ ડિજિટલ પર ક્લિક કરીને ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ઑપ્શન પર સિલેક્ટ કરો.

- આ પછી  અપ્લાય નાઉ પર ક્લિક કર્યા પછી અપ્લાય ન્યૂ ક્લિક કર્યા પછી નેક્સ્ટ ઑપ્શન પર ક્લિક કરો.

- આ પછી આધાર અને પાન કાર્ડની માહિતી ભરીને આગળના પેજ પર જાઓ. જ્યાં તમારે મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી આપવાનું રહેશે. જો કોઇ રેફરલ કોડ હોય તો પણ નાખી દો.

- અંતમાં પ્રાઇવસી વાંચીને સબમિટ બટન પર ક્લિક કરો. તમારું એકાઉન્ટ ખુલી જશે.

આ રીતે નીકાળો રૂપિયા:

જો તમે ATM કાર્ડ વગર રૂપિયા નીકાળવા ઇચ્છો તો આ માટે YONO એપમાં રિકવેસ્ટ કરવી પડશે. SMS દ્વારા પ્રાપ્ત ટ્રાન્ઝેક્શન નંબર દાખલ કરો. ઉપાડની રકમ ટાઇપ કર્યા પછી, 'યસ' પસંદ કરો હવે તમારે 'યોનો એપ્લિકેશન' માં પસંદ કરેલો 6 અંકનો PIN દાખલ કરવો પડશે. PIN દાખલ કર્યા પછી તમને કેશ મળશે.

20000 રૂપિયા સુધી કરી શકાશે કેશ વિડ્રોઅલ:

YONO એપની મદદથી એક વખતના રૂપિયા નીકળવા માટેની મહત્તમ મર્યાદા 10,000 કરવામાં આવી છે. ગ્રાહકો એક દિવસમાં આવા બે ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ સુવિધા હાલમાં ડેબિટ કાર્ડ ગ્રાહકો સુધી મર્યાદિત છે. યોનો પિન 30 મિનિટ માટે માન્ય છે. પિન સિલેક્ટ અડધા કલાકની અંદર તમારે ATMમાંથી ઉપાડવા પડશે.

60000 ATM માંથી મળી રહી છે સુવિધા:

ભારતીય સ્ટેટ બેંકના અધ્યક્ષ  અનુસાર, દેશમાં સ્ટેટ બેંકના 60000 ATM છે, તેમાં 28000 YONO  એપથી લેસ છે.

YONO એપ પર મળશે 14 અલગ કેટેગરીની સર્વિસ:

આ એપમાં બીજી અનેક સેવાઓ પણ મળશે. 14 અલગ અલગ કેટેગરીમાં તમારા માટે પુસ્તકો, કેબ બુક કરવી, મનોરંજન, ખાણી-પીણી, ટ્રાવેલ અને મેડિકલ સેવાઓ સામેલ થશે. જેના માટે બેન્કે 60 ઇ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કર્યો છે. અમેઝોન, ઉબેર, મિંત્રા, શોપર સ્ટોપ, થોમસ કુક, યાત્રા જેવી કંપનીઓ સામેલ છે. આ એપને એન્ડ્રોઇડ અને આઇફોન બન્ને માટે બનાવવામાં આવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ