બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Will Mamata Banerjee's candidature from Bhawanipur be canceled? Find out who complained to the Election Commission

પેટા ચુંટણી / શું રદ્દ થશે ભવાનીપુરથી મમતા બેનર્જીનું ઉમેદવારી પત્ર ? જાણો કોણે કરી ચૂંટણી પંચને ફરિયાદ

ParthB

Last Updated: 06:45 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી પેટા ચૂંટણી પહેલા ભવાનીપુરથી ચૂંટણી લડી રહેલી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી શકે

  • મમતા બેનર્જીએ ઉમેદવારી પત્રમાં પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી
  • આરોપો સાબિત થાય તો મમતા બેનર્જીનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે
  • મમતા બેનર્જી ચૂંટણી હારે તો સીએમ પદ છોડવું પડે

આરોપો સાબિત થાય તો મમતાનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે

ઉલ્લખેનીય છે ભવાનીપુર વિધાનસભાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ સાથે છે. અને અગામી 30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. તે પહેલા બીજેપીએ મમતાના નોમિનેશન પર સવાલો ઉભા કર્યા છે. હવે જો બીજેપી ઉમેદવાર દ્વારા લાગવેલા આરોપો સાબિત થાય તો મમતા બેનર્જીનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે છે. 

મમતાએ ઉમેદવારી પત્રમાં પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી 

ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જીના વિરૂદ્ધ બીજેપીએ હલ્લા મચાવવાનું શરૂ કરી દીધું છે. બીજીપેના ઉમેદવારે આરોપ લગાવ્યો છે. ઉમેદવાર ભરતી વખતે મમતાએ તેના ઉપર પાંચ પોલીસ મામલોઓનો ખુલાસો નથી કરાયો. જો કે, ત્રૃણમૂલ કોગ્રેસ આ આરોપેને ખંડન કર્યૂ હતું.

મમતા ચૂંટણી હારે તો સીએમ પદ છોડવું પડે

મમતા બેનર્જી માટે ભવાનીપુર પેટાચૂંટણી જીતવું બહુ જરૂરી છે. કેમકે જો હવે આ વખતે પણ ચૂંટણી હારી જાય તો તેમને સીએમની ખુર્શી છોડવી પડે આ જ વાતને લઈને બીજેપી મમતાને માત આપવા માંગે છે.  એવા હેવ બીજેપીએ મમતાના ઉમેદવારીપત્રને લઈને ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી છે. બીજેપી આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જીએ તેમના ઉપર ચાલી રહેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો છે. જે ખોટું છે.  ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવા ભવાનીપુર રિર્ટનીંગ ઓફિસરને પત્ર લખ્યો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ