બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / આરોગ્ય / Why did Anant Ambani gain weight again after getting slim Find out what could be the reason

OMG / સ્લીમ થઈ ગયેલા અનંત અંબાણીનું ફરી કેમ વધી ગયું વજન? ફેન્સ થયા હેરાન! જાણો શું હોઇ શકે કારણ

Arohi

Last Updated: 08:01 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા વર્ષો પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડીને લોકોને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે ફરી તેમનું વજન વધી ગયું છે. જાણો તેના પાછળ કયા કારણો હોઈ શકે છે જવાબદાર.

  • અનંત અંબાણીએ ઘટાડ્યું હતું 108 કિલો વજન 
  • પરંતુ ફરી કેમ વધી ગયું અનંતનું વજન? 
  • જાણો તેના પાછળ શું હોઈ શકે કારણ? 

મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની સગાઈ ગુરૂવારે રાધિકા મર્ચન્ટ સાથે ધૂમધામથી થઈ. એન્ગેજમેન્ટ સેરેમની મુંબઈમાં તેમના ઘર એન્ટીલિયામાં થઈ જેના ફોટો અને વીડિયોઝ સામે આવ્યા છે. એન્ગેજમેન્ટ સેરેમનીના જે ફોટો સામે આવ્યા છે તેમાં અનંતનું વજન ફરી ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે. 

અનંત અંબાણીએ થોડા સમય પહેલા જ 108 કિલો વજન ઓછુ કર્યું હતું. પરંતુ ફરી તેમને આ રીતે જોઈને ફેન્સ શૉક્ડ થઈ ગયા છે. અનંત અંબાણીની એન્ગેજમેન્ટ ફોટો જોઈને લાગી રહ્યું છે કે ફરીથી તે પહેલા જેવા થઈ ગયા છે. તે 108 કિલો વેટ લોસ પહેલા લાગતા હતા હવે ફરી તેવા લાગી રહ્યા છે. 

કેમ ફરી વધી ગયું અનંતનું વજન? 
હવે ફરી લોકો જાણવા માંગે છે કે અનંતનું વજન ફરી કેવી રીતે વધી ગયુ? અનંતે અમુક વર્ષ પહેલા કોચ વિનોદ ચન્નાની અંડર રહીને ડાયેટ અને વર્કઆઉટથી વજન ઓછુ કર્યું હતું. અનંત દરરોજ 5-6 કલાક એક્સરસાઈઝ કરતા હતા. જેમાં 21 કિમી વોક, યોગ, વેટ ટ્રેનિંગ અને ઈન્ટેન્સ વર્કઆઉટ સામેલ હતું. 

અનંતને ડાયેટમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, લો-કાર્બ ફૂડ, શાકભાજી, ફળ, પનીર, ક્વિનોઆ આપવામાં આવતા હતા જેનાથી તેમનું વજન ઓછુ થયું હતું. સાયન્સનું કહેવું છે કે વજન ઓછુ કર્યા બાદ તેને મેઈન્ટેઈન કરવું પણ ખૂબ જ જરૂરી છે. નહીં તો ફરીથી વજન વધી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Isha Ambani (@ishaambaniiii)

વેટ લોસ બાદ જુની લાઈફસ્ટાઈલ અપનાવવાથી ફરી વધે છે વજન 
એક રિપોર્ટ અનુસાર જો વેટ લોસ બાદ કોઈ ફરી જુની લાઈફસ્ટાઈલ ફોલો કરે છે તો પછી ફરી તેનું વજન વધવાનું શરૂ થઈ જાય છે. હકીકતે જ્યારે ફેટ લોસ થાય છે તો શરીર ભૂખ હોર્મોનને વધારી દે છે. ત્યાં જ કેલેરી ભોજન અને મસલ્સ લોસ થવાથી મેટાબોલિઝ્મ પણ સ્લો થઈ જાય છે. 

મેટાબોલિઝ્મ સ્લો થયા બાદ જો કોઈ સામાન્ય ભોજન પણ ખાઈ રહ્યું છે તો તેનું વજન વધી શકે છે. 2003ના એક રિસર્ચ અનુસાર કિશોરાવસ્થામાં ડાયટિંગ કરવાથી ભવિષ્યમાં જાડાપણુ અને ઈટિંગ ડિસઓર્ડરનો ખતરો વધે છે. એક રિપોર્ટ અનુસાર જો કોઈ વેટ લોસ બાદ ફરીથી પહેલા જેવું અને જેટલું ખાવાનું શરૂ કરી દે તો તેનું વજન વધી જાય છે. 

સ્ટ્રેસથી પણ વધે છે વજન
જો કોઈ વધારે સ્ટ્રેસ લે છે તો કાર્ટિસોલ હોર્મોન વધી જાય છે જેનાથી વજન વધવાનો ખતરો રહે છે. વજન ઓછુ કર્યા બાદ ફિઝિકલ એક્ટિવિટી ઓછી કે બંધ કરી દે છે જેનાથી વજન વધી જાય છે. અમુક લોકોને બીમારીના કારણે વધારે દવાઓ લેવાની હોય છે જેના કારણે વજન વધી જાય છે. 

સાયન્સ અને ફિટનેસ એક્સપર્ટનું માનવું છે કે વેટ લોસ બાદ ફિઝિકલ એક્ટિવિટી વધારે હેલ્ધી ઈટિંગ હેબિટ ન છોડવી જોઈએ. વજન મેઈન્ટેઈન રાખવા માટે દરરોજ એક્સરસાઈઝ કરો, સારી ડાયેટ લો, ન્યૂટ્રિશન પર ધ્યાન આપો. સ્ટ્રેસ ન લો, જરૂરી ઉંઘ લો અને સર્ટિફાઈડ ફિટનેસ કોચની સલાહ લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ