બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 11:03 PM, 2 December 2023
ADVERTISEMENT
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલ ટીવી શો બિગ બોસ દર્શકોની પહેલી પસંદ બન્યો હતો. આ ફેવરિટ શો બિગ બોસ સીઝન 17 ને પણ દર્શકોએ ખૂબ આવકાર આપ્યો છે. આ વખતે શોમાં અલગ-અલગ ફિલ્ડના સ્પર્ધકો જોડાયા છે અને જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ-તેમ જીત માટે સ્પર્ધકોમાં જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. નબળા પ્રદર્શન બાદ અનેક સ્પર્ધકોને બહારનો રસ્તો પણ બતાવી દેવાયો છે. તેવામાં આ સપ્તાહની લોકપ્રિયતા યાદી બહાર આવી છે. ત્યારે જાણો આ યાદીમાં સામેલ લોકો વિષે!
PROMO #BiggBoss17 #VickyJain pe barse #KaranJohar pic.twitter.com/UDxWj3bkli
— The Khabri (@TheKhabriTweets) December 2, 2023
ADVERTISEMENT
લોકપ્રિય સ્પર્ધકોની યાદી બહાર પાડવામાં આવી
ઓરમેક્સ મીડિયા દ્વારા અગ્રીમ હરોળ પર રહેલા 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે ના સૌથી લોકપ્રિય સ્પર્ધકોની યાદી બહાર પાડવામાં આવી છે. લોકપ્રિયતા પર આધારિત આ યાદી વિષે વાત કરવામાં આવે તો અંકિતા લોખંડે-વિકી જૈન અને નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા બંને પરિણીત કપલનો સમાવેશ થાય છે, પરંતુ લોકઅપ ફેમ મુનાવર ફારુકીએ તેમને હરાવી બાજી મારી છે. મુનવ્વર આ યાદીમાં ટોચ પર છે. ઓરમેક્સની યાદીમાં અંકિતા બીજા સ્થાને છે. સાથે જ ઐશ્વર્યા શર્માએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે તો વિકી જૈન ચોથા સ્થાને અને નીલ ભટ્ટ પાંચમા નંબરે હોવાથી આ યાદી ખૂબ જ દિલચસ્પ છે.
Whole fight between #AbhishekKumar
— #BiggBoss17_Tak (@BiggBoss17_Tak) December 2, 2023
& #Tehelka !!
Do you think #SunnyArya ' s eviction is fair ?
RT 🔄 for Yes
Like ❤️ for No#BiggBoss17 #BB17 pic.twitter.com/hjv0zmsEnl
કરણ જોહરે તહેલકા ફ્રેન્કને બરતરફ કર્યો
ઉલ્લેખનીય છે કે આ વખતે સલમાન ખાનની જગ્યાએ કરણ જોહરે વીકેન્ડ કા વારની જવાબદારી ઉઠાવી રહ્યા છે. સાથે જ શો માં જોડાતા લોકો કરણનો એગ્રી મેનના અવતારથી અવગત થઈ રહ્યા છે. કરણ પરિવારના સભ્યો પાસેથી એક પછી એક પાઠ લેતો જોવા મળે છે. કારણ કે સની આર્યને બિગ બોસ હાઉસમાંથી આઉટ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.