બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ટેક અને ઓટો / WhatsApp Update roles out instant video message feature

તમારા કામનું / WhatsApp પર આવ્યું નવું ફીચર: હવે ઓડિયોની જેમ જ ફટાફટ મોકલી શકાશે VIDEO મેસેજ, જાણો કઈ રીતે કરશે કામ

Arohi

Last Updated: 03:54 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Update: મેટાએ WhatsApp યુઝર્સ માટે એક નવુ ફિચર રોલઆઉટ કર્યું છે જે તેમને ગેલેરીમાં ગયા વગર વીડિયો મોકલવાની પરવાનગી આપે છે. યુઝર્સ ચેટ વખતે જ વીડિયોને રેકોર્ડ કરીને મોકલી શકશે.

  • WhatsAppએ રોલઆઉટ કર્યું નવું ફિચર
  • ગેલેરીમાં ગયા વગર મોકલી શકાશે વીડિયો 
  • જાણો નવા ફિચર વિશે 

WhatsAppએ એપમાં એક નવું શોર્ટ વીડિયો મેસેજ ફિચર જોડ્યું છે જે યુઝર્સને ચેટ વખતે વીડિયોને રેકોર્ડ કરી મોકલવા અને પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. તેનાથી ચેટ એક્સપીરિયંસ પહેલાથી વધારે સારો થશે. 

અત્યાર સુધી જો આપણે એપમાં કોઈ વ્યક્તિને વીડિયો શેર કરવો હોય છે તો તેના માટે આપણે ગેલેરીમાં જઈને વીડિયોને શોધવો પડતો હતો. પરંતુ હવે મેટાએ WhatsAppમાં શોર્ટ વીડિયો મેસેજ ફિચર રોલઆઉટ કર્યું છે. 

 

ચેટ વખતે જ વીડિયો રેકોર્ડ કરી મોકલી શકાશે 
આ ફિચર હેઠળ તમે 60 સેકેન્ડની વીડિયો ચેટ વખતે જ વીડિયો રેકોર્ડ કરી સામેના વ્યક્તિને મોકલી શકશો. મોકલેવો વીડિયો ઓટોમેટિક મ્યૂટ રહેશે. યુઝર્સે ટેપ કરી તેનો ઓડિયો ખોલવાનો રહેશે. 

આ એક સારો ઓપ્શન છે કારણ કે ઘણી વખત આપણે એવી જગ્યાએ હોઈએ છીએ જ્યાં આપણે સીધા ઓડિયોને ન સાંભળી શકીએ. એવામાં આ ઓપ્શનથી લોકોને વીડિયોને ઓડિયો વગર જોવામાં પણ મદદ મળશે. 

આ રીતે રેકોર્ડ કરો વીડિયો 
વીડિયોને રેકોર્ડ કરવા માટે તમારે ચેટમાં વીડિયો આઈકોન પર ટેપ કરવાનું રહેશે અને પછી વીડિયોને રેકોર્ડ કરવાનો રહેશે. જો તમે હેન્ડ્સ ફ્રી રાખીને વીડિયો રેકોર્ડ કરવા માંગો છો તો તેના માટે તમારે વીડિયોને ઉપરની તરફ સ્વાઈપ અપ કરવાનું રહેશે. તેનાથી વીડિયો લોક થઈ જશે અને તમે સરળતાથી ફોનને ક્યાંક મુકીને વીડિયોને રેકોર્ડ કરી શકો છો. 

કંપનીના બીજા ફીચર્સની વીડિયો મેસેજ પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. WhatsAppએ આ અપડેટ બધાની માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે જો તમને આ અપડેટ નથી મળ્યું તો એક વખતે એપને અપડેટ કરી લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ