બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp update new ui for android will soon introduce

ફીચર્સ અપડૅટ / WhatsAppમાં વધુ એક બદલાવની તૈયારી: આ યુઝર્સને મળશે iOS જેવો અનુભવ

Bijal Vyas

Last Updated: 09:07 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સ એપ પર ઝડપથી મોટો બદલાવ થશે, આ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે કરવામાં આવશે, જાણો આ ફિચર્સ વિશે

  • અપકમિંગ યૂઆઇ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સએપને ઘણી હદ સુધી IOS જેવુ બનાવી દેશે
  • વોટ્સ એપના ફિચર્સ પર નજર રાખનારી વેબસાઇટ WABetainfoએ આનો સ્ક્રિન શોટ શેર કર્યો 
  • અપડેટ બાદ યૂઝર્સને Chat, call, Communities અને statusનું ઓપ્શન નીચે નેવિગેશન બાર પર મળશે

અત્યારે દરેક લોકો વોટ્સએપનો યુઝ કરે છે. તો તેઓએ માટે એક મોટા સમાચાર છે. જી, હાં વોટ્સ એપ પર જલ્દી એક મોટો બદલાવ થવાનો છે. Meta વોટ્સ એપને નવી ડિઝાઇન આપવીની છે. આ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે કરવામાં આવશે. 
 
નવા બદલાવમાં વોટ્સ એપના નવુ ઇન્ટરફેસ ઝડપથી રીલિઝ થઇ શકે છે. અપકમિંગ યૂઆઇ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સએપને ઘણી હદ સુધી IOS જેવુ બનાવી દેશે. 

જો તમે IOS પર વોટ્સએપ યૂઝ કર્યુ હશે તો તેમને આઇડિયા હશે તેવુ જ ફિટર  Android પર ઝડપથી  જ UI ડિઝાઇનમાં મળશે. તેનો એક સ્ક્રિનશોટ પણ સામે આવ્યો છે. 

Topic | VTV Gujarati

નવા અપડેટ બાદ યૂઝર્સને Chat, call, Communities અને statusનું ઓપ્શન નીચે નેવિગેશન બાર પર મળશે. અત્યારે એન્ડ્રોઇડ પર આ ઓપ્શન ઉપર આવે છે. 

વોટ્સ એપના ફિચર્સ પર નજર રાખનારી વેબસાઇટ WABetainfoએ આનો સ્ક્રિન શોટ શેર કર્યો છે. તેમાં યૂઝર્સને નીચે નેવિગેશન બારમાં ચાર ઓપ્શન મળશે. 

સામે આવેલા સ્ક્રિનશોટમાં Chats, communities, status અને callsનું ઓપ્શન નીચે મળી રહ્યુ છે. હાલ એન્ડ્રોઇડ અને iOS માટે વોટ્સએપનું અલગ-અલગ  UI આવે છે. 

WhatsApp નું એવું ફીચર જે જાણી સૌ કોઈ ખુશ થઈ જશે... આ રીતે પાછા આવી જશે  Delete Message | new WhatsApp feature in beta version to undo deleted  messages

વોટ્સએપના નવા UIને એપના એન્ડ્રોઇડ 2.23.8.4 વર્ઝન પર સ્પોર્ટ કરવામાં આવ્યું છે. જો કે આ ક્યાં સુધી યૂઝર્સને મળશે તેની કોઇ ઓફિશિયલ જાણકારી મળી નથી. 

આશા છે કે કંપની ફ્યૂચર અપડેટમાં આ ફીચરને જોડી દેશે. આ ઉપરાંત ઇનસ્ટંટ મેસેજિંગ પ્લેટફોર્સ અમુક અન્ય ફિચર્સ પર કામ કરી રહ્યાં છે. 

તેમાં એક ફિચર ચેટ પણ છે, જેની મદદથી કોઇ યૂઝર કોઇ સ્પેસિફિક ચેટને લોક કરી શકાય છે. તેના માટે યૂઝર ફિંગરપ્રિન્ટ અથવા પાસકોડનો ઉપયોગ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ