બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / અમદાવાદ / vtv reality check a girl seeks help at midnight in ahmedabad

VTV રિયાલિટી ચૅક / રાત્રે 12 વાગ્યે સૂમસામ રસ્તા પર હતી એકલી યુવતી, જુઓ અમદાવાદીઓની શરમજનક હરકત

Kavan

Last Updated: 02:35 PM, 4 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદલોડિયામાં અભયમ હેલ્પલાઈનનું રિયાલિટી ચૅક ચેક કર્યા VTV ની ટીમ નારોલ તરફ રવાના થઇ હતી. નારોલ વિસ્તારમાં પહોંચી VTV માં ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવામાં આવ્યું. અમે નારોલ એ સુમસામ વિસ્તારમાં હતા જ્યાં ઘોર રાત્રિનો અંધકાર જ બીક લાગે તેવો હતો. અમે એ રીયાલીટી જાણવા માગતા હતા કે આવા સુમસામ રોડ પર એક યુવતીની શહેરીજનો કેટલી મદદ કરે છે ?

  • ગુજરાતની યુવતીઓ કેટલી સુરક્ષિત
  • VTV દ્વારા કરાયું રિયાલિટી ચૅક
  • નારોલ વિસ્તારમાં VTV ની ટીમ પહોંચી 

અમદાવાદીઓને સ્વાર્થી કહીએ તો ખોટું નથી. કારણ કે આપણે કંઈ ઘટના બની ગયા પછી તેનો વિરોધ તો બહુ કરીએ છીએ. પરંતુ ઘટના ન બને તે માટે મદદની વાત આવે ત્યારે આપણે ઉણા ઉતરીએ છીએ. જુઓ એક યુવતી રાત્રે ફસાઈ જાય ત્યારે તેના હાલ કેવા થતા હશે ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ