બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli dance video on bollywood song my name is lakhan during match against afghanistan

VIDEO / બૉલીવુડ સોન્ગ સાંભળતા જ ગ્રાઉન્ડ પર નાચવા લાગ્યો વિરાટ, જુઓ વાયરલ વિડીયો

Mayur

Last Updated: 10:17 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અફઘાનિસ્તાનની મેચ દરમિયાન વિરાટ કોહલી બૉલીવુડ સોંગ પર નાચવા લાગ્યો હતો. આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

  • વિરાટનો ગ્રાઉન્ડ પર ડાન્સ 
  • માય નેમ ઈઝ લખન
  • અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું

ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2021ની ત્રીજી મેચમાં બુધવારે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાં યથાવત છે.

માય નેમ ઈઝ લખન

અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં, ભારતીય બેટ્સમેનોએ છોટી દિવાળી એટલે કે કાળી ચૌદશના અવસર પર શાનદાર પ્રદર્શન કરીને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા અને પછી અફઘાનિસ્તાનને સાત વિકેટે 144 રન પર રોકી દીધું. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતર્યો નહોતો, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન તેણે પોતાના ડાન્સથી ફેન્સનું દિલ જીતી લીધું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RCB 2021 🔵 (@rcb.ipl2021)

ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું

T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો મુકાબલો અફઘાનિસ્તાનની ટીમ સાથે હતો. જેમાં ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 210 રન બનાવીને અફઘાનિસ્તાનને 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 

હવે ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપના ત્રીજા સુપર 12 મુકાબલામાં અફઘાનિસ્તાન ટીમને સજ્જડ હાર આપી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મહત્વની મેચ હતી. જેમાં જીત મેળવીને ભારતને સેમિફાઇનલમાં પ્રવેશની આશા જીવંત રાખી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ