બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / VIDEO of Sushil Kumar accused in Sagar murder has been released

રમત-ગમત / સાગરની હત્યામાં આરોપી સુશીલ કુમારનો VIDEO થયો જાહેર, હોકીથી કરી રહ્યો છે મારામારી

Shyam

Last Updated: 11:44 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાગર હત્યા કેસમાં ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સુશીલ કુમારનો વીડિયો આવ્યો સામે, ખુદ સુશીલ કુમાર હાથમાં ધોકા સાથે સાગરને માર મારતો જોવા મળ્યો

  • સાગરની હત્યાના આરોપી સુશીલ કુમારનો વીડિયો જાહેર
  • સાગરને માર મારતો વીડિયો આવ્યો સામેે
  • ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સુશીલ કુમાર પર છે હત્યાનો આરોપ

સાગર નામના કુસ્તી પહેલવાનની હત્યાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સુશીલ કુમારનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમા ખુદ સુશીલ કુમાર હાથમાં ધોકા સાથે સાગરને માર મારી રહ્યો છે. આ ઘટના સમયે સુશીલનો એક મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો. 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાચના રિમાન્ડ સમયે સુશીલ કુમાર અને તેના સાથે અજયની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં સુશીલ વારંવાર કહી રહ્યો છે કે, તેણે પોતાના મિત્રની હત્યા કરી નથી. પરંતુ તે માત્ર સાગર અને તેના મિત્રોને ડરાવવા માગતો હતો. પરંતુ જ્યારે પોલીસ અધિકારીઓએ સુશીલને તેનો જ વીડિયો દેખાડ્યો અને સુશીલની બોલતી બંધ થઈ ગઈ હતી.

સુશીલે જ પોતાની મારપીટનો વીડિયો ઉતારવાનું કહ્યું હતું. આ વીડિયોમાં સુશીલ હોકી લઈને સાગરને બેરહેમીથી મારી રહ્યો છે. અને સાગર લોહીથી લથપથ થઈને જમીન પર પડ્યો છે. સમગ્ર ઘટનામાં સુશીલ સહિત તેના અન્ય 7 મિત્રોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાંથી 4 આરોપીઓ ગેંગસ્ટર કાલા અસૌધા અને નીરજ બવાનિયા માટે કામ કરતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ