બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO In Bhujs Madhapar bank employees came to seize the ricksha on fire.

ચકચાર / VIDEO: ભુજના માધાપરમાં બેંક કર્મીઓ રિક્ષા સીઝ કરવા આવતા ભડક્યો ચાલક, ભરબજારે રિક્ષામાં ચાંપી દીધી આગ

Kishor

Last Updated: 11:25 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક દ્વારા રિક્ષા સીઝ કરવા આવતા રિક્ષાચાલક રોષે ભરાયો હતો અને ભુજના માધાપર ગામમાં  રિક્ષામાં આગ ચાંપી દીધી હતી.

  • ભુજના માધાપર ગામની ઘટના 
  • રિક્ષામાં આગ લાગવાનો મામલો
  • CNG રિક્ષામાં ખુદ ચાલકે લગાવી આગ

ભુજના માધાપર ગામમાં રિક્ષામાં ચાલકે આગ ચાંપી દેતા રાહદારીઑના જીવ ઉચ્ચક થયા હતા. CNG રિક્ષામાં ખુદ ચાલકે જ આગ લગાડી દીધી હતી. રિક્ષા ચાલકનો આગ લગાવતો વીડિયો વાયરલ થયો છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી હતી.

રોષે ભરાયેલ રિક્ષા ચાલકે રિક્ષાને આગ ચાંપી
ભુજના માધાપરમાં લોન થકી એક યુવાને રિક્ષા ખરીદી હતી. જે લોનના હપ્તા પૂરા સમયસર ન ભરાતા બેંક દ્વારા રિક્ષા સીઝ કરવા અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એટલું જ નહિ બેન્કના કર્મીઑ રિક્ષા સીઝ કરવા આવતા ચાલક રોષે  ભરાયો હતો અને આજુબાજુના લોકોના જીવની પરવાહ કર્યા વગર CNG રિક્ષામાં આગ ચાંપી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ