બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for money finance and loan payoff

Vastu Tips / ખૂબ દેવુ ચડી ગયું હોય તો જરૂર ફોલો કરો આ 4 વાસ્તુ ટિપ્સ, દૂર થઈ જશે મુશ્કેલીઓ

Arohi

Last Updated: 02:43 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Money: ઘણી વખત એવું થાય છે કે ખૂબ પ્રયત્ન બાદ પણ દેવુ દૂર નથી થતું. એવામાં આ 4 વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી તમારૂ મુશ્કેલી દૂર થઈ જશે.

  • દેવુ દૂર કરી દેશે આ વાસ્તુ ટિપ્સ 
  • ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા 
  • જાણો વાસ્તુ ટિપ્સ વિશે 

જો તમારા પર દેવુ ચડી ગયું છે તો વાસ્તુ શાસ્ત્રમાં અમુક ટિપ્સ વિશે જણાવવામાં આવ્યું છે જે ખૂબ જ અસરકારક છે. વાસ્તુ અનુસરા ક્યારેય પણ ઘરમાં બાથરૂમ દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ન રાખવું જોઈએ. જો આ દિશામાં બાથરૂમ હોય તો આ ઘરમાં રહેતા લોકો દેવામાં ડૂબી શકે છે. 

બાથરૂમ
દક્ષિણ-પશ્ચિમ દિશામાં બાથરૂમ છે તો તેના ખૂણામાં એક કટોરી મીઠુ રાખી દો. તેનાથી વાસ્તુ દોષ દૂર થઈ જશે. 

લોન
વાસ્તુ અનુસાર જો તમે લોન લીધી છે તો તેનો પહેલો હપ્તો મંગળવારે આપો. આવા દેવાથી જલ્દી છુટકારો મળે છે. 

ગંદા વાસણ 
અમુક લોકો ગંદા વાસણ મુકી રાખે છે. એવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આમ કરવાથી ધનહાની થવાની સાથે ઘરમાં દરિદ્રતા પણ વધી જાય છે. 

દેવી લક્ષ્મીની પૂજા 
ઘર કે દુકાનમાં ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરજીની પ્રતિમા ઉત્તર દિશામાં સ્થાપિત કરી નિયમિત રીતે પૂજા કરો. વાસ્તુ અનુસાર આમ કરવાથી તમારા માથા પર જે દેવું છે તે માતા લક્ષ્મીના આશીર્વાદથી જલ્દી જ ઉતરી જશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ