અનોખું મંદિર / આ મંદિર માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે, મંદિરના દરવાજા આખું વર્ષ બંધ રાખવા પાછળ છે પૌરાણિક કથા

Vanshinarayana temple in Chamoli district of Uttarakhand. To go here one has to go to Urgam Valley of Chamoli.

ભારતમાં એક એવું મંદિર છે જે માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને રાખીના દિવસે અહીં અલગ જ તેજ જોવા મળે છે. આવો તમને જણાવીએ કે આ મંદિર દેશના કયા ભાગમાં આવેલું છે.

બ્રેકિંગ ન્યૂઝ