બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed trolled for her semi nude video said if someone hurts after seeing dress

Bold લુક / ન્યુડ કલર બિકીનીનાં કારણે ફરી વિવાદોમાં ફસાઈ અભિનેત્રી, સોશ્યલ મીડિયા પર લોકોએ બરાબરની સંભળાવી

Premal

Last Updated: 04:52 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદ દર વખતે તેના ફેશન સેન્સથી ચોંકાવી દે છે. બોલ્ડ અને બિન્દાસ્ત ઉર્ફીએ હાલમાં એક વીડિયો શેર કર્યો. ઉર્ફી આટલી બોલ્ડ પહેલા ક્યારેય દેખાઈ નથી. ઉર્ફીનો લુક જોઇને કહેવાઈ રહ્યું છે કે તે રણવીરથી ઓછી ઉતરે તેમ નથી.

  • ઉર્ફીએ બોલ્ડનેસની તમામ હદ વટાવી
  • ઉર્ફી બ્રા વિના જોવા મળી, હાથથી સ્તનને ઢાંક્યા
  • ઉર્ફીએ મેચિંગ ગ્રીન કલરનો નેકલેસ પહેર્યો 

ઉર્ફીએ બોલ્ડનેસની હદ વટાવી

રણવીર તેના ન્યુડ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. ઉર્ફીએ તેની બોલ્ડનેસ વધારતા બ્રા વિના જોવા મળી. તેણે બંને હાથથી તેના સ્તનને ઢાંક્યા હતા અને નીચે ન્યુડ કલરની બિકિની પહેરી હતી. તેણે તેના આખા શરીર પર ગ્રીન કલરની દોરી જિગ જેગ કરીને બાંધી હતી. સેમી ન્યુડ પોઝની સાથે ઉર્ફીએ પોતાને ટ્રેડિશનલ ટચ આપ્યો અને મેેચિંગ ગ્રીન રંગનો નેકલેસ પહેર્યો. તેણે વાળમાં બન નાખ્યું અને ગુલાબનો ગજરો લગાવ્યો હતો. આ સાથે નાકમાં નથણી પહેરી. ઉર્ફીએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો. ત્યારબાદ તેની ખૂબ ટીકા થઇ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

સેમી ન્યુડ વીડિયો પર થઇ ટીકા 

ઉર્ફીના આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી, ભાઈ સાહેબ શું થશે આનુ. આજે આખરે મેં પહેલી વખત કોમેન્ટ કરી દીધી. એક યુઝર કહે છે, આ કેવુ કેપ્શન છે? રોડ પર આ રીતે ચાલીશ કે શું? અન્ય એક યુઝર્સે કહ્યું, બધાની પોતપોતાની સ્ટાઈલ છે, એવી રીતે ઉર્ફી દીદીનુ પણ કઈક અલગ ટેલેન્ટ છે. એક યુઝર લખે છે, મોં હંમેશા ખુલ્લુ રહે છે, અશ્લિલ કપડા અને જીરો ટેલેન્ટ. ફેશન સેન્સને લઇને ઉર્ફીની ભલે ટીકા કરવામાં આવે છે. પરંતુ આ ટીકાથી ઉર્ફીને કોઈ ફેર પડતો નથી અને તેને જે કરવુ છે, તે એ જ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ