બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / urfi javed father torture ran away from home started new life

ઉર્ફીનું દર્દ / 'હું બેભાન ના થાઉં ત્યાં સુધી પપ્પા મને મારતા હતા, ઘરેથી ભાગી ગઈ પછી...'

Manisha Jogi

Last Updated: 01:35 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદ અભિનેત્રીમાંથી સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ છે. ઉર્ફીને બાળપણથી જ ફેશનમાં રસ હતો, પરંતુ પિતા હંમેશા ટોર્ચર કરતા હતા.

  • ઉર્ફી જાવેદનું બાળપણ ખૂબ જ પીડાદાયક છે. 
  • ઉર્ફીને ફેશનમાં રસ હતો, પરંતુ પિતા હંમેશા ટોર્ચર કરતા હતા.
  • ‘હું બેભાન ના થઈ જઉં ત્યાં સુધી મને મારતા હતા.’

ઉર્ફી જાવેદ અભિનેત્રીમાંથી સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ છે અને ફેમસ બની ગઈ છે. ઉર્ફી ખૂબ જ બોલ્ડ છે, જેના કારણે તે અન્ય લોકો કરતા અલગ તરી આવે છે. તે પહેલેતી આવી નહોતી, તેમનું બાળપણ ખૂબ જ પીડાદાયક હતું. તેમણે તેમના પિતાના ટોર્ચરથી લઈને કરિઅર બનાવવા સુધીનું સફર કાપ્યું છે. 

ઉર્ફી જાવેદના પિતાએ કર્યું ટોર્ચર

ઉર્ફી જાવેદ હ્યુમન્સ ઓફ બોમ્બે સમક્ષ પોતાની પીડાદાયક કહાની રજૂ કરી છે. ઉર્ફી જણાવે છે કે, તેમને બાળપણથી જ ફેશનમાં રસ હતો. પિતા હંમેશા ટોર્ચર કરતા હતા અને આપધાતના વિચાર પણ આવતા હતા. ઉર્ફી જણાવે છે કે, ‘તે લખનઉમાં ક્રોપ ટોપની ઉપર જેકેટ પહેરતી હતી. જ્યાં યુવતીઓને આ પ્રકારના કપડા પહેરવાની મંજૂરી નહોતી. પપ્પા ખૂબ જ અબ્યુઝીવ હતા, જ્યાં સુધી હું બેભાન ના થઈ જઉં ત્યાં સુધી મને મારતા હતા.’

મુંબઈમાં ઘર ખરીદશે ઉર્ફી

ઉર્ફી જાવેદ જણાવે છે કે, પિતાના ટોર્ચરના કારણે તે 17 વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને દિલ્હી આવી ગઈ હતી. ‘હું પૈસા લીધા વગર ઘરેથી ભાગી ગઈ હતી. હું ટ્યુશન કરાવતી હતી અને કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. તે સમયે મારા પિતાએ મારા પરિવારને પણ છોડી દીધો. હું મમ્મીને મળી. મુંબઈ આવીને ડેઈલી સોપમાં નાના મોટા પાત્ર ભજવ્યા. બિગબોસમાં કામ કરવાની તક મળી અને ત્યારથી મને એક ઓળખ મળી છે. મને પહેલેથી જ ફેશન ગમે છે. હું તેમાં આગળ વધી પરંતુ મને ટ્રોલ કરવામાં આવી હતી. હું દરરોજ વધુ બોલ્ડ બનતી ગઈ. હું ટૂંક સમયમાં મુંબઈમાં મારું ઘર ખરીદીશ.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ