બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Ukraine Minister japarova said that India is a vishwaguru, Ukraine hoping for a help from India in the war

ગર્વ / 'મોટા મન વાળું ભારત..' PM મોદીની દરિયાદિલીના ફરી આફરીન થયા યુક્રેની રાષ્ટ્રપતિ, વખાણ કરતાં જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 07:29 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેનનાં પ્રતિનિધિ એક પત્ર લઈને ભારત પહોંચ્યાં છે. પત્રમાં રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ ભારત પાસે મદદની માંગ કરી છે.

  • યૂક્રેનનાં ઉપ વિદેશમંત્રી ભારતનાં પ્રવાસે
  • રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ યૂક્રેનથી ભારતને મોકલ્યો છે પત્ર
  • ભારત પાસે મદદની માંગ કરી રહ્યું છે યૂક્રેન

ભારત એવો દેશ છે કે જે ક્યારેય મિત્ર દેશોની મદદ કરવામાં પાછળ રહેતું નથી. આપણા દેશની દરિયાદિલીની ચર્ચા દુનિયાભરમાં થાય છે અને તેથી જ યુદ્ધમાં અટવાયેલું યૂક્રેન મદદ માટે ભારતની પાસે આવ્યું છે. એક વર્ષથી પણ વધારે સમયગાળાથી ચાલી રહેલાં રશિયા-યૂક્રેનનાં યુદ્ધમાં યૂક્રેન અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

ભારત પાસે મદદની માંગ કરી રહ્યું છે યૂક્રેન
યૂક્રેનનાં ઉપ વિદેશમંત્રી એમીને જાપારોવા ભારતનાં પ્રવાસે છે. યુદ્ધ શરૂ થયાં બાદ પહેલીવાર કોઈ યૂક્રેનિયન લીડર ભારત પહોંચ્યું છે. જાપારોવા પોતાની સાથે એક પત્ર લઈને આવ્યાં છે. આ લેટર યૂક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનો છે. યૂક્રેનને લાગે છે કે ભારત જ એવો એક દેશ છે જે દુનિયામાં શાંતિ સ્થાપિત કરી શકે છે. જેલેંસ્કી ભારત પાસે આશા રાખી રહ્યાં છે અને વારંવાર મિત્રતા માટે હાથ લંબાવી રહ્યાં છે.  જેલેંસ્કી જ નહીં અમેરિકા જેવો શક્તિશાળી દેશ પણ એવું કહે છે કે યૂક્રેન અને રશિયાનો યુદ્ધ જો કોઈ બંધ કરાવી શકે છે તો એ માત્ર ભારત છે.

રશિયા-યૂક્રેન મુદે ભારત ન્યૂટ્રલ
અમેરિકા સિવાય રશિયાને પણ એવું જ લાગે છે કે આ યુદ્ધને શાંત કરાવવામાં ભારતનો રોલ ઘણો મોટો રહેશે. પરંતુ રશિયા-યૂક્રેનનાં યુદ્ધમાં ભારત ન્યૂટ્રલ છે. હવે યૂક્રેને ભારત પાસે માનવીય મદદની માંગ કરી છે. બીજા પક્ષે રશિયા ભારતનો ઘણો જૂનો મિત્ર છે.

શું કહે છે યૂક્રેન?
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની સામે વોટિંગ નથી કરી. આપણો દેશ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે તો હવે યૂક્રેનને ભારતની મદદની જરૂરિયાત ઊભી થઈ છે. યૂક્રેનની ઉપવિદેશમંત્રી જાપારોવા વારંવાર કહી રહી છે કે યૂક્રેન ભારતને મિત્ર બનાવવા ઈચ્છે છે. યૂક્રેને મદદની માગ કરી ત્યારે તરત જ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ યૂક્રેનને મદદ મોકલવાનું આશ્વાસન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ