બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Trouble will ruin the work, you will have to work harder, Sunday will be difficult for the natives of this zodiac sign, see the horoscope forecast.
Dinesh
Last Updated: 07:10 AM, 25 February 2024
આજનું પંચાંગ
25 02 2024 રવિવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ એકમ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ સુકર્મા
કરણ કૌલવ
રાશિ સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે,વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે,વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને અંગત કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
કર્ક (ડ.હ.)
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું અને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ વડીલ વર્ગથી તકલીફ જણાશે અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે
કન્યા (પ.ઠ.ણ.)
ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને પરેશાની કામને બગાડશે તેમજ અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા અને ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
મકર (ખ.જ.)
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે તેમજ સંતાનના કાર્યોમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
મનપસંદ કામમાં સફળતા મળશે અને આપની ભાવનાઓની કદર થશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે અને ધંધામાં સુધારો જોવા મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે,ધંધામાં મધ્યમ લાભ થશે
વાંચવા જેવું: આ જન્મતારીખ વાળાનું બેંક બેલેન્સ વધશે, આ લોકોને પડશે લોચો
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.