બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Transfer of 55 Mamlatdars 162 Promotion of Deputy Mamlatdars

બદલી-બઢતી / રેવન્યુ વિભાગમાં મોટી ફેરબદલ: 55 મામલતદારની બદલી, તો 162 નાયબ મામલતદારની એક સામટે બઢતી, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 12:43 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે.

  • ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી
  • 55 મામલતદારની બદલી કરવામાં આવી
  • 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી

ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી રહી હોય તેમ એક પછી એક વિભાગમાં બદલી, બઢતી અને ભરતીની જાહેરાતો થવા લાગી છે. જેમાંથી હવે રેવન્યુ વિભાગ પણ બાકાત નથી અને આ વિભાગમા પણ મોટાપાયે બદલી થઈ છે. આજે મોડી રાતે ઉચ્ચ કક્ષાએથી બદલી-બઢતીના આદેશ છુટ્યા છે. જેમાં 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે. આમ સાંગમટે બદલીને લઈને હાલ આ ફેરફાર ચર્ચામા આવ્યો છે.


સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં  વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપતા આ અધિકારીઓના ઘરે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ