બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Traffickers have become ruthless in the Kadi area of Mehsana

મહેસાણા / કડીમાં ચાલુ ટ્રકે તાડપત્રી કાપી તેલના 22 ડબ્બા લઈ ગયા ચોર, મોબાઈલ-રોકડની ચોરી CCTVમાં કેદ

Dinesh

Last Updated: 11:13 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના કડી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે, મહેસાણા હાઇવે ઉપર આવેલ રોયલ તંદુર હોટેલ પાસે 3 મોબાઇલ અને 25 હજારની ચોરી કરી ચોર ફરાર

  • કડી પંથકમાં જાણે તસ્કરો બેફામ બન્યા 
  • મોબાઈલ,રોકડની લાઈવ ચોરી CCTVમાં કેદ
  • ચાલુ ટ્રકમાંથી 22 તેલના ડબાની ચોરી 


રાજ્યમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા જતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મહેસાણાના કડીથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે બનાવના સીસીટીવ પણ સામે આવ્યા છે.

રોયલ તંદુર હોટેલ પાસેની ઘટના
મહેસાણાના કડીમાં મોબાઈલ અને રોકડની લાઈવ ચોરીના CCTV સામે આવ્યા છે. નંદાસણ હોટલમાં કર્મચારીઓના મોબાઈલ અને રોકડ રકમ ચોરાઈ છે જેમાં તસ્કરો 3 મોબાઇલ અને 25 હજારની ચોરી કરી ફરાર થયાં છે. કડીના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર આવેલ રોયલ તંદુર હોટેલ પાસેની ઘટના છે.

તેલના 22 ડબ્બાની ચોરી
કડીના મેડા આદરજ રોડ ઉપર ચાલુ ટ્રકમાંથી તેલના 22 ડબ્બાની ચોરી થઈ છે એન કે કંપનીના ટ્રકમાંથી તેલના 22 ડબ્બાની ચોરી પણ થઈ છે. ચાલુ ટ્રકે તાળપત્રી કાપી તેલના 22 ડબ્બાની ચોરી કરી ચોર રફ્ફુ ચક્કર થયાં છે જે સમગ્ર મામલે નંદાસણ અને બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ