બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / top 6 makeup products for this winter season

Beauty tips / ઠંડી સિઝનમાં કેવી રીતે રાખશો ત્વચાની સંભાળ? આ મેકઅપ છે બેસ્ટ ઓપ્શન, લાઈફસ્ટાઈલમાં કરી દો સામેલ

Manisha Jogi

Last Updated: 12:13 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં શિયાળો શરૂ થઈ જશે. શિયાળામાં મેકઅપ કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. જેથી તમારા મેકઅપમાં હાઈડ્રેટિંગ શામેલ હોવું જોઈએ.

  • શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે
  • મેકઅપમાં હાઈડ્રેટિંગ શામેલ હોવું જોઈએ
  • સ્કિન હેલ્ધી રહે તે માટે આ પ્રોડક્ટનો કરો ઉપયોગ

ટૂંક સમયમાં શિયાળો શરૂ થઈ જશે. આકર્ષક લૂક અને પાર્ટીમાં ધૂમ મચાવવા માટે મેકઅપના અલગ અલગ ઓપ્શનની સાથે એક ફેશન સ્ટેટમેન્ટ પણ બનાવી શકો છો. શિયાળામાં મેકઅપ કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. જેથી તમારા મેકઅપમાં હાઈડ્રેટિંગ શામેલ હોવું જોઈએ. 

શિયાળા માટે બેસ્ટ મેકઅપ
1. Ponds Light Moisturiser 

પોન્ડ્સ લાઈટ મોઈશ્ચરાઈઝર ત્વચા 24 કલાક હાઈડ્રેટેડ રહે છે. જેનાથી ત્વચા ચમકીલી બને છે. આ મોઈશ્ચરાઈઝર નોન સ્ટિકી છે. જેનાથી ત્વચા વધુ ગ્લોઈંગ બને છે. જેથી શિયાળામાં મેકઅપ માટે પોન્ડ્સ લાઈટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.

2. Maybelline New York Liquid Foundation
Maybelline ન્યૂયોર્ક લિક્વિડ ફાઈન્ડેશનમાં ત્વચા માટે 18 શેડ છે. જેની મદદથી ત્વચા વધુ ગ્લોઈંગ બને છે અને 16 કલાક સુધી હાઈડ્રેશન પ્રદાન કરે છે. આ ફાઉન્ડેશન ત્વચા પર વધુ હેવી દેખાતું નથી. 

3. Soft Blend Liquid Concealer
આ કન્સીલર સોફ્ટ બ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ કન્સીલરથી કાળા દાગ અને આંખ નીચેના ધબ્બા દેખાતા નથી. આ કન્સીલર હાયલ્યૂરોનિક એસિડયુક્ત છે, જેનાથી સ્કિન હાઈડ્રેટેડ રહે છે. 

4. Maybelline New York The Colossal Kajal 
Maybelline ન્યૂયોર્ક ધ કોલોસલ કાજલ આંખ માટે સ્મજ પ્રૂફ કાજલ છે, જે આંખોને પરફેક્ટ લુક પ્રદાન કરે છે. આ કાજલ 24 કલાક સુધી રહે છે. જેમાં વિટામીન સી, ઈ અને એલોવેરા રહેલ છે. આંખ હાઈડ્રેટેડ રહે છે, તેથી આ કાજલ શિયાળા માટે બેસ્ટ મેકઅપ ઓપ્શન છે. 

5. Faces Canada Ultime Pro HD Intense Matte Lips + Primer 
ફેસેસ કેનેડા અલ્ટીમ પ્રો એચડી ઈંટેંસ મેટ લિપકલર એક સ્માર્ટ લુક પ્રદાન કરે છે. હોંઠ માટે ખૂબ જ લાભકારી છે અને 24 કલાક સુધી રહે છે. જેમાં મીકા, ટાઈટેનિયમ ડાયોક્સાઈડ અને યેલો 5 લેક જેવા તત્ત્વો રહેલા છે. જેનાથી હોઠ હાઈડ્રેટ રહે છે અને શિયાળામાં હોઠને નુકસાન થતું નતી.  

6. Nourishing Natural Lip Cheek & Eye Tint: A cheek tint
Mamaearthની આ પ્રોડક્ટથી સ્કિન હેલ્ધી રહે છે. જે પ્રાકૃતિક લુક પ્રદાન કરે છે. તમામ પ્રકારની ત્વચા માટે આ પ્રોડક્ટ ફાયદાકારક છે, જેનાથી ત્વચા બધા કરતા અલગ દેખાય છે. વિટામીન સી અને ગુલાબનો અર્ક ત્વચાને હાઈડ્રેશન પ્રદાન કરે છે. 

(Disclaimer: અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ