બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / Thunderbolt EV scooter maker Mercury Metals Limited. stock returned nearly 400 percent in five months

તક ઝડપી લેજો / વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીએ રોકાણકારોને કર્યા ખુશખુશાલ! રોકેટગતિએ ચાલી રહ્યાં છે Mercury Metals Limitedના શેર

Megha

Last Updated: 06:47 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર પાંચ મહિનાના ગાળામાં લગભગ 400 ટકા રિટર્ન આપનાર કંપનીના શેર વિશે જુઓ એક્સપર્ટનું શું માનવું છે.

  • પાંચ જ મહિનામાં લગભગ 400 ટકા ઉપર રિટર્ન
  • 1 લાખના 12 લાખથી વધુ બનાવનાર આ શેર મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો
  • ટૂંક સમયમાં 4 Wheelerના ઉત્પાદનમાં પણ આવી જશે તેવો કંપનીનો દાવો

પાંચ જ મહિનામાં લગભગ 400 ટકા ઉપર રિટર્ન
એક જાણીતા ગ્રુપ દ્વારા મેટલ કંપની ટેક ઓવર વખતે ૩ રૂપિયામાં રાઈટ ઈશ્યુ આપવામાં આવ્યો હતો અને કંપનીના શેરનો ભાવ માત્ર પાંચ જ મહિનામાં રૂ. 20 ને આંબી ગયો છે. એટલે કે પાંચ જ મહિનામાં લગભગ 400 ટકા ઉપર રિટર્ન આપનાર આ કંપની વિશે એક્સપર્ટ માને છે કે EVના વધતાં વ્યાપ અને સરકારના સતત EV તરફનાં વધતાં ઝુકાવથી આ શેર આવનાર દિવસોમાં રૂ. 1000એ પહોંચી શકે છે. 

ટૂંક સમયમાં આ શેરનો ભાવ 3થી 23 રૂપિયા સુધી પહોંચ્યો
આ શેર છે Thunderbolt EV સ્કૂટર બનાવનાર કંપની Mercury Metals Limitedનો. શેરબજારમાં રોકાણ કરતાં લોકો કહે છે કે ટૂંક સમયમાં આ શેરનો ભાવ રૂ. 23ના લેવલે પહોંચી ગયો છે અને ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં જે રીતે બમ્પર તેજી છે એ જોતાં તે શેર ચોક્કસ પણે આવનાર ક્વાર્ટર સુધી રોકાણકારોને ઘણી કમાણી કરવી શકે છે. રોકાણકારો અને એકપર્ટસનું એવું માનવું છે કે આવનાર સમયમાં આ કંપની એક પ્રોમિસિંગ EV manufacturer of India થઇને વિકાસ પામશે. 

નોંધનીય છે કે લિસ્ટીંગનાં લગભગ પાંચ જ મહિનામાં 1 લાખના 12લાખથી પણ વધુ બનાવનાર આ શેર પર એક જબરદસ્ત મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો છે.

જાણો મરક્યુરી મેટલ્સ લિમિટેડ (Mercury Metals Limited) કંપની વિશે
ઇલેક્ટ્રિક વ્હિકલના જાયન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વિશાળ ફેક્ટરીનો પાયો નખાઈ ગયો છે. નોંધનીય છે કે પોર નજીક 32 વીઘામાં 500 કરોડના નિવેશ સાથે મસમોટું EV કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું છે અને અત્યાધુનિક R & D સેન્ટર પણ સ્થપાઈ ચૂક્યું છે અને એડવાન્સ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન પણ પૂરજોશમાં ચાલુ થઇ ગયું છે. આ સાથે જ 4 મહિનાની અંદર Electric 3 Wheeler L5-L3 નું ઉત્પાદન પણ શરૂ થઇ જશે. હાલ કંપનીએ Lithum-ion બેટરીનું ઉત્પાદન ચાલુ કરી દીધું છે. કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં તેઓ 4 Wheelerના ઉત્પાદનમાં પણ આવી જશે. હાલમાં Mercury Metals Ltd. કંપનીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં તે અંતિમ તબક્કામાં પ્રવેસી જશે.

DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ