બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / વિશ્વ / There was an affair between mother-in-law and son-in-law, such secrets were revealed after 22 years!

ખુલાસો / દિલ હચમચાવી નાખે તેવી ઘટના, સાસુ અને જમાઈ વચ્ચે હતું અફેર, 22 વર્ષ પછી એવા રહસ્યો કે સૌ કોઈ રહી ગયા સ્તબ્ધ

Pravin Joshi

Last Updated: 02:07 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાને તેના પતિ અને માતાના સંબંધો વિશે એવી વાત જાણી કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાસુ અને વહુ વચ્ચે 22 વર્ષથી ચાલી રહેલા સંબંધોથી તે અજાણ હતી. પરંતુ ડીએનએ ટેસ્ટે પોલ ખુલ્લી પાડી દીધી.

  • મહિલાએ સોશિયલ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો 
  • મહિલાના પતિના માતા સાથે ચાલી રહ્યું હતું અફેર
  • ઘટના બાદ મહિલા તેના પતિ અને માતાથી અલગ થઈ ગઈ 

સોશિયલ મીડિયા પર એક મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પતિ અને માતાના સંબંધો વિશે તેને એવી ખબર પડી કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે 22 વર્ષથી સાસુ અને વહુના સંબંધોથી અજાણ હતી. પરંતુ ડીએનએ ટેસ્ટે પોલ ખુલ્લી પાડી દીધી. હવે યુઝર્સ તેની સ્ટોરી પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ તેના પતિ અને માતાની ટીકા કરી છે. મામલો બ્રિટનનો છે.

ગામડું અને શહેર, ગૃહિણી અને વર્કિંગ વુમન, કોની સરખામણીએ કોણ છે ડિપ્રેશનમાં,  રિસર્ચમાં થયા આવા ખુલાસા | Urban women are more depressed than rural women

મહિલાએ રેડિટ પર તેની અગ્નિપરીક્ષા શેર કરી

મિરર યુકેના અહેવાલ મુજબ, 40 વર્ષીય મહિલાએ રેડિટ પર તેની અગ્નિપરીક્ષા શેર કરી અને કહ્યું કે તે વર્ષો સુધી અંધારામાં રહી. જ્યારે સત્ય બહાર આવ્યું તો મોટો આંચકો લાગ્યો. કારણ કે તેણીને ખાતરી ન હતી કે તેના પતિનું તેની સાસુ સાથે જ અફેર હશે. તે પણ એક-બે દિવસ માટે નહીં, પરંતુ છેલ્લા 22 વર્ષથી.

Topic | VTV Gujarati

રહસ્ય ખુલ્યા

મહિલાએ જણાવ્યું કે તેણે તેના બાળપણના પ્રેમ સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષની ઉંમરે ગર્ભવતી થયા બાદ તે તેની સાથે તેના માતા-પિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. થોડા વર્ષો પછી 3 વધુ બાળકો હતા. હવે તે ચોથા બાળકને જન્મ આપવા જઈ રહી છે. દરમિયાન, જ્યારે મહિલા તેના મિત્રો સાથે ફર્યા બાદ ઘરે પરત આવી ત્યારે તેણે તેની માતા અને પતિને વાંધાજનક સ્થિતિમાં જોયા. આ પછી ડીએનએ કીટ ઘરે લાવીને તેની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે મહિલાના પતિ અને તેની માતાને પણ જોડિયા બાળકો છે. મહિલાનું કહેવું છે કે પતિએ મારો વિશ્વાસ તોડ્યો છે. તેણે મારા પરિવારને બરબાદ કરી દીધો. મારા પતિ સાથેના મારા સંબંધો ખૂબ સારા હોવાથી એવું કંઈ પણ થઈ શકે એવી શંકા ક્યારેય નહોતી.

Topic | VTV Gujarati

મહિલા તેના પતિ અને માતાથી અલગ થઈ ગઈ

હાલમાં આ ઘટના સામે આવ્યા બાદ મહિલા તેના પતિ અને માતાથી અલગ થઈ ગઈ છે. જ્યારે યુઝર્સે આ પોસ્ટ વાંચી તો તેમને મહિલા પ્રત્યે સહાનુભૂતિ થઈ. એક યુઝરે કહ્યું- સાસુ અને જમાઈ વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા. બીજાએ કહ્યું- મહિલાને આટલા દિવસો સુધી કેવી રીતે ખબર ન પડી. ત્રીજાએ કહ્યું - સ્ત્રીએ તેના પતિ પર નજર રાખવી જોઈતી હતી. અન્ય એક યુઝરે કહ્યું- સંબંધોમાં આવી છેતરપિંડી સહન કરી શકાતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ