બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / There was a sudden collapse on the road at Bharatnagari Shivaji Circle in Bhavnagar

SHORT & SIMPLE / ચોમાસા પહેલાં જ ભાવનગરમાં ખાડારાજ: શિવાજી સર્કલ નજીક મસમોટો ભુવો પડતા વાહનચાલકો ત્રસ્ત, તંત્ર ઘોર નિંદ્રામાં

Dinesh

Last Updated: 03:54 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ભરતનગરી શિવાજી સર્કલ પરના રોડ પર અચાનક ભુવો પડ્યો છે, સવારના સમયે અચાનક જ રોડ પર મોટો ભુવો પડતા રોડ-રસ્તાઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે.

  • ચોમાસા પહેલા ભાવનગરમાં ખાડારાજ
  • ભરતનગરથી શિવાજી સર્કલ પાસે ભુવો
  • પસાર થતા વાહન ચાલકોને હાલાકી


ચોમાસા પહેલા જ ભાવનગરમાં ભુવા પડવાના શરૂ થયો છે. ભરતનગરથી શિવાજી સર્કલના રસ્તા પર ભુવો પડ્યો છે. સવારના સમયે અચાનક જ રોડ પર મસમોટો ભુવો પડ્યો છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમગ્ર ઘટનાને લઈ રોડ-રસ્તાઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

રોડ-રસ્તાઓની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવનગરના ભરતનગરી શિવાજી સર્કલ પરના રોડ પર અચાનક ભુવો પડ્યો છે. સવારના સમયે અચાનક જ રોડ પર મોટો ભુવો પડ્યો છે. જેને લઈ રસ્તા પર લોકો એકઠા થયા હતા અને વાહન ચાલકોને સતર્ક કરાયા હતાં. ચોમાસા પહેલા જ ભૂવા પડવાની ઘટનાને લઈ રોડની કામગીરીને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે. તંત્ર ઘોર બેદરકારીમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ભુવાની આજુબાજુ બેરિકેડ કરાયો નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ