બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / The sin of the stomach is gone! Rda in Limdi. G.S. Two sonography machines of Patel Hospital sealed, this complaint was raised

સુરેન્દ્રનગર / પેટનું પાપ પોંકયું! લીમડીમાં ર્ડા. જી.એસ. પટેલ હોસ્પિટલના બે સોનો ગ્રાફી મશીન સીલ, ઉઠી હતી આ ફરિયાદ

Vishal Khamar

Last Updated: 05:25 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં લીમડી ખાતે એપ્રોપિયેટેડ ઓર્થોરિટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે હોસ્પિટલની બેદરકારી સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા બે સોનોગ્રાફી મશીનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરેન્દ્રનગરનાં લીંમડી ખાતે હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ
  • પટેલ મેટરનીટી હોમમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાની અનેક ફરિયાદ થઈ હતી
  • આરોગ્ય વિભાગે 2 સોનોગ્રાફી મશીન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 સુરેન્દ્રનગરનાં લીમડી મુકામે એપ્રોપ્રિયેટેડ ઓર્થોરિટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લીમડી પટેલ મેટરનીટી હો ર્ડા. જી.એસ.પટેલનાં ક્લિનીકમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલનાં બે સોનોગ્રાફી મશીનોને સીલ કરીને ક્લિનિક મુકામે પીસીપીએનડીટી એક્ટ 2004 નો ભંગ જણાતા ક્લિનિક ખાતેનાં બે સોનોગ્રાફી મશીનો નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાની અનેક ફરિયાદો થઈ હતી
ત્યારે ર્ડા. જી.એસ.પટેલનાં ક્લિનીકમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની પણ અનેક ફરિયાદો આરોગ્ય અધિકારીને મળવા પામી હતી. ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરી બે સોનોગ્રાફી મશીનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ક્લિનીકમાં રજીસ્ટ્રર પણ મેન્ટેન થતું ન હતું. જે બેદરકારીને લઈ હોસ્પિટલની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ