બ્રેકિંગ ન્યુઝ
VTV / The MP made progress to come to the water-damaged head, got into the JCB directly after the tractor, the corporator wants to sit directly in Delhi. But BJP does not pretend
Vishal Khamar
Last Updated: 11:39 PM, 17 July 2023
ADVERTISEMENT
સાંસદની પાણીગ્રસ્ત ધેડ ની મુલાકાત..... પહેલા ઘડુક ટ્રેકટરમા હવે જેસીબી માઆવ્યા.. સમસ્યા તો એની એજ..
સોરઠ અને રાજકોટના ઉપલેટા આસપાસમાં વરસાદ ભારે પડે અને સોરઠની ઓઝતમાં પુર આવે અને પાળા તૂટે એટલે ધેડના કેશોદ, માણાવદર અને કુતિયાણા નજીકના વિસ્તારોમાં પાણી પાણી બેટ જેવી સ્થિતિ સર્જાઈ.. આ સમસ્યા આ વર્ષની દર વર્ષે આ સ્થિતિ હોઈ અને લોકોના ખેતરોમાં અને ઘરોમાં તેમજ રસ્તાઓને પાણીનો પ્રવાહ નુકશાન કરી જાય છે. આ સંજોગો મા પોરબંદર ના જાગૃત સાંસદ રમેશ ઘડુક આ વખતે ઘેડમાં પાણીગ્રસ્ત વિસ્તારની મુલાકાતએ મોટા JCB માં સવાર થઇ ગયા સ્થિતિની સમીક્ષા માટે રૂબરૂ સાંસદ ગયા એ સારી વાત છે પણ અહીં એક ચર્ચા સંભળાતી હતી પહેલા આજ વિસ્તારમાં આ સ્થિતિ જોવા રમેશ ઘડુક હોડીમાં આવ્યા પછી ના કોઈક વર્ષ મા ટ્રેકટરમાં બેસી આવ્યા અને આ વખતે JCB પણ ધેડ ની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ માટે સાંસદ કેમ ચોમાસા પહેલાના સમયગાળામાં પ્રયાસો કરતા નથી. આ ઓઝતનો પાળો તૂટવો કે પૂરમાં પાણીનો ધસમસતો પ્રવાહ ધેડમાં ધૂસવા પાછળ ગેરકાયદેસર રેતી ખનન મુખ્ય કારણ એ ન થાય તેવા તંત્ર અને સરકાર કેમ પ્રયાસ કરતા નથી અને જયારે બેટની સ્થિતિ જોવા આ રાજનેતાઓ જાય એક લાઈન પરંપરાગત બની છે ધેડ રકાબી જેવું છે અહીં પાણી ચો તરફ ભરાય રહે છે. પણ પાણી ધૂસે છે તેનો અભ્યાસ અને ઉકેલ આજના ડીઝીટલ યુગમાં તો આવવો જોઈએ.. બાકી આગે સે ચલી આતી હૈ.. જેવી વાત થઇ..
ADVERTISEMENT
જૂનાગઢમાં તો ભાજપના કોર્પોરેટરની આંતરિક ઝંખના ....રાજ્યસભા ટર્ન લાગશે..
ગુજરાતમાં રાજ્યભાની ત્રણ બેઠકોની ચૂંટણી જાહેર થઇ છે. કોંગ્રેસ તો ચિત્રમાં જ નથી ભાજપમાં ત્રણ ઉમેદવાર કોણ? એની ઉત્કંઠા જાગેએ સ્વાભાવિક છે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ મહાનગરમાં કેટલાક કોર્પોરેટર અને અગ્રણીઓ આપણો ચાન્સ લાગશે એવી ઝંખના કરી રહ્યા છે. જોકે આ આશા પાછળ ભાજપના લોકો લોજીક બતાવી રહ્યા છે કે સ્વર્ગીય સૂર્યકાન્તભાઈ આચાર્ય જૂનાગઢ થી રાજ્યસભા જઈ ગુજરાતનું પ્રતિનિત્વ સાસંદ તરીકે કર્યું હતું. તે પછી આ બાજુ કમલમ કે પ્રદેશની નજર પડી નથી. તેથી રાજ્યસભા આ મહાનગરનું નામ પહોંચે તેથી ભલે મનમાં પણ આશા જાગી હોઈ અને ફળે તો જયજય જય ગિરનારી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.