બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / The filmmaker could be arrested at any time, the Ahmedabad Crime Branch team left for Mumbai
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની પરેશાનીઓ વધતી નજર આવી રહી છે. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની ધરપકડ કરી શકે છે. અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્રના મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી પડી છે.
उजड़ना भी संवर जाने से पहले
— Avinash Das (@avinashonly) July 4, 2022
संवरना भी उजड़ जाने से पहले
परखना आंख को अच्छी तरह से
नज़ारों पर नज़र जाने से पहले
समय की रेल छुक छुक चल रही है
गले लगना उतर जाने से पहले
संभलने में पसीने छूटते हैं
समझ लेना बिखर जाने से पहले pic.twitter.com/Uiw97i74G9
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કૈડરની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહ મંત્રી અમિતશાહ સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અવિનાશ દાસે આ બધા મુદ્દે સેશન કોર્ટ સામે અગ્નિમ જમાનતની અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્નિમ જમાનતની અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી હતી. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે.
ગુજરાતમાં નોંધાયેલા આ કેસમાં ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની જમાનત નકારવામાં આવી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્ટીવ થઇ છે અને ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે. જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.