બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / સુરત / Teenage girl gang-raped in Gujarat; 9 held

ક્રાઈમ / ડાંગમાં 14 વર્ષની સગીરા પર 9 છોકરાઓએ કર્યો રેપ, વીડિયો વાયરલ થતા મામલો બહાર આવ્યો, આરોપીઓની ધરપકડ

Hiralal

Last Updated: 03:47 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ જિલ્લામાં 14 વર્ષીય છોકરી પર કથિત ગેંગરેપ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે.

  • ડાંગ જિલ્લામાં હેરાન કરી દેનાર ઘટના
  • બે મહિના પહેલા 14 વર્ષની બાળકી પર થયો રેપ
  • છોકરાઓએ રેપનો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ
  • રેપ પછી છોકરાઓએ પીડિતાને આપી ધમકી, છોકરી ચૂપ રહી
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ 

ડાંગ જિલ્લામાં બનેલી એક અત્યંત ચકચારી ઘટનામાં 14 વર્ષીય સગીરા પર 9 છોકરાઓએ રેપ કર્યો હતો. રેપની ઘટના લગભગ 2 મહિના પહેલી બની હતી પરંતુ જ્યારે પીડિતાના એક સગાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપનો વીડિયો જોયો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. 

શું છે ઘટના
ડાંગમાં લગભગ 2 મહિના પહેલા 14 વર્ષીય છોકરી પર 9 છોકરા પર રેપ કર્યો હતો. પોલીસ નિરિક્ષક એન.એચ.સવસેતાએ જણાવ્યું કે આહવા તાલુકામાં સૌથી પહેલા પીડિતા પર તેના દોસ્તે રેપ કર્યાં. આરોપી લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ તેના ગામ પાછો જતો હતો ત્યારે તેણે આ કૃત્ય આચર્યું હતું. 
ત્યાર બાદ આ મિત્રે તેની રાહ જોઈ રહેલા તેના 8 મિત્રોને આ અંગે જાણ કરી હતી ત્યાર બાદ બધા ભેગા મળીને પીડિતાને જંગલમાં લઈ ગયા હતા અને જ્યાં તમામે વારાફરતી સગીરા પર રેપ કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે એક આરોપીએ તેના મોબાઈલમાં રેપનો વીડિયો બનાવ્યો હતો. કેટલાક લોકોને આવતા જોઈને આરોપી પીડિતાને ત્યાંને ત્યાં પડતી મૂકીને ફરાર થઈ ગયા હતા. 

આરોપીઓએ રેપનો બનાવ્યો વીડિયો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો
આરોપીઓએ પીડિતા સાથેનો રેપનો વીડિયો પણ બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ જાગી હતી અને 24 ડિસેમ્બરે તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. 

રેપ બાદ પીડિતાને મળી ચૂપ રહેવાની ધમકી
અધિકારીએ જણાવ્યું કે રેપ કર્યા બાદ આરોપી છોકરાઓએ તેને ચૂપ રહેવાનું જણાવ્યું હતું અને જો મોં ખોલશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ધમકીની બીકે પીડિતા બે મહિના સુધી ચૂપ રહી હતી પરંતુ જ્યારે તેના એક સગાએ ગેંગરેપનો વીડિયો જોયો ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને 23 ડિસેમ્બરે એફઆઈઆઈ દાખલ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ