બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tamannaah bhatia virat kohli dating rumours

મનોરંજન / એક સમયે કોહલી સાથે તમન્ના ભાટિયાના ઈલુ-ઈલુની ફેલાઈ હતી વાતો! જાણો શૂટિંગ દરમિયાન એવું તો શું થયું હતું?

Arohi

Last Updated: 03:52 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamannaah Bhatia Virat Kohli Dating Rumours: તમન્ના ભાટિયા અને વિજય વર્માના રિલેશનશિપની વાત તો દરેક તરફ ફેલાઈ ચુકી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તમન્ના અને વિરાટ કોહલીનું નામ સાથે જોડાયું હતુ.

  • તમન્ના અને વિરાટનું નામ જોડાયું હતું સાથે 
  • બન્નેના રિલેશનશિપની થતી હતી વાતો 
  • જાણો શૂટિંગ દરમિયાન એવું તો શું થયું હતું? 

તમન્ના ભાટિયા હાલ વિજય વર્માની સાથે પોતાના રોમાન્સને લઈને ચર્ચામાં છે. 'લસ્ટ સ્ટોરીઝ 2'માં જોવા મળેલા એક્ટર્સે હાલમાં જ પુષ્ટિ કરી છે કે તે ડેટિંગ કરી રહ્યા છે. જોકે આ પહેલા વિરાટ સાથે તમન્નાના સંબંધની ચર્ચા થઈ હતી. એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટરે એક સાથે એક જાહેરાતમાં કામ કર્યું હતું. જેના બાદ તેમના સંબંધની અફવાહ ફેલાવવા લાગી. હવે વિરાટ કોહલીના લગ્ન અનુષ્કા શર્મા સાથે થઈ ચુક્યા છે. 

2018માં રિલેશનશિપમાં હોવાનો દાવો
જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2018માં તે એક બીજા સાથે રિલેશનશિપમાં હતા. તમન્ના ભાટીયાએ સ્પષ્ટ કહ્યું હતું કે ડેટિંગ કરવાની તો દૂર તેમને જાહેરાતને શૂટ કરતી વખતે વિરાટની સાથે ફક્ત ચાર શબ્દ જ કહ્યા હતા. 
 
તેમણે કહ્યું, "કાશ, હું તો વિશ કરી રહી હતી કે લોકોને હકીકતની જાણ થાય. મને લાગે છે કે અમે એડ ફિલ્મ વખતે ફક્ત 4 શબ્દો બોલ્યા બસ. ત્યાર બાદ હું વિરાટને ક્યારેય મળી પણ ન હતી. પરંતુ મારે કહેવું પડશે કે તે અમારી સાથે કામ કરતા ઘણા એક્ટર્સથી સારા હતા અને આ ખૂબ જ ડરામણું હતું."

વિરાટ સાથે ડેટિંગ પર બોલી તમન્ના 
એવું પુછવા પર કે શું તેમણે વિરાટ અને અનુષ્કાના લગ્નની અપડેટ્સ મળી હતી? તેને લઈને તમન્નાએ કહ્યું હતું "આ ખૂબ જ સારૂ હતું, જે પણ તસવીરો ઓનલાઈન આવી તે સુંદર હતી અને બન્ને એક સાથે ખૂબ સારા દેખાઈ રહ્યા હતા. તેમના માટે ખૂબ ખૂબ સુંદર વૈવાહિક જીવનની કામના કરૂ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ