બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah munmun dutta aka babita again reacts on fake rumors

ટીવી જગત / 'જો મારાથી નાની ઉંમરના છોકરા સાથે...', સગાઇની અફવા વચ્ચે તારક મહેતાની બબીતાએ તોડ્યું મૌન

Arohi

Last Updated: 02:14 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Munmun Dutta Reacts On Fake Rumors: થોડા દિવસો પહેલા એવી ખબર સામે આવી હતી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારર બબીતાજી અને ટપ્પૂએ સગાઈ કરી લીધી છે. આ ખબરને સામે આવ્યા બાદથી જ બબીતાજી અને ટપ્પૂ સતત સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી રહ્યા છે. હવે એક વખત ફરી બબીતાજીએ આ ખબક પર રિએક્ટ કર્યું છે.

બબીતાજી અને ટપ્પૂની સગાઈની ખબરથી સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. દરેક બાજુ આ સમાચાર જોવા મળી રહ્યા છે કે બન્નેએ ચુપચાપ સગાઈ કરી લીધી છે. આ ખબરના સામે આવ્યા બાદ બધા જ ચોંકી ઉઠ્યા છે. જોકે જેવી મુનમુન દત્તા અને રાજ અનદકટના કાનો સુધી આ ખબર પહોંચી કે તરત તેમણે આના પર રિએક્ટ કર્યું અને તેને ફગાવી દેતા તેને ફેક ગણાવી. 

મુનમુન દત્તાએ સગાઈની ખબરો પર કર્યું રિએક્ટ 
ત્યાં જ એક વખત ફરી મુનમુન દત્તાએ આ ખબર પર રિએક્ટ કર્યું છે અને પોતાના ઈન્સ્ટા પર સ્ટોરી પોસ્ટ કરી આ અફવાહ ફેલાવનાર પર કટાક્ષ કર્યો છે. મુનમુન દત્તાએ લખ્યું કે- ખૂબ જ ફની વાત છે કે કોઈ ફેક ન્યૂઝ આગની જેમ ફેલાઈ જાય છે અને બુમરેગની જેમ પાછી આવતી રહે છે. એક વખત ફરીથી વસ્તુઓ ક્લિયર કરી રહી છું. "ના સગાઈ થઈ છે, ના લગ્ન થયા છે અને નતો પ્રેગ્નેન્ટ છૂં." 

વધુ વાંચો: અમિતાભ બચ્ચનની નથી થઈ એજિયોપ્લાસ્ટી, હોસ્પિટલમાં દાખલ થવાનાં સમાચારને બીગ બી એ કહ્યા ખોટા, વીડિયો થયો વાયરલ

તેની આગળ મુનમુન દત્તાએ લખ્યું- "જો મને મારાથી નાના કે મોટા ઉંમરના યુવક સાથે લગ્ન કરવા હશે તો હું પ્રાઉડલી કરીશ. આ મારા બંગાળી જીન્સ છે. હું હંમેશા ગર્વ અને બહાદુરૂ અનુભવું છું. હવે મને એવી ફેક ખબરો પર પોતાની એનર્જી વેસ્ટ નથી કરવી. લાઈફમાં સારૂ કરવા માટે મૂવ ઓન કરવાની જરૂર છે." ત્યાં જ બબીતાજી ઉપરાંત ટપ્પૂએ પણ આ ન્યૂઝ પર રિએક્શન આપ્યુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Babitaji Munmun Dutta Taarak Mehta Ka Ooltah Chashmah fake rumors tappu મુનમુન દત્તા Munmun Dutta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ