બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / t20 batting ranking surya kumar yadav remains first position

સ્પોર્ટ્સ / આ ભારતીય ખેલાડી બન્યો દુનિયાનો નંબર 1 ટી20 બેટર, પાકિસ્તાનનો રિઝવાન બીજાં સ્થાને

Vaidehi

Last Updated: 07:06 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ ટી20 ઇન્ટરનેશનલની બેટિંગ રેન્કિંગની યાદી જાહેર કરી છે. આ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવનું પર્ફોર્મન્સ ટોપ પર યથાવત છે અને તેમનું સ્થાન પણ પ્રથમ ક્રમે છે.

  • ટી20 ઇન્ટરનેશનલની બેટિંગ રેન્કિંગની યાદી જાહેર
  • સૂર્યકુમાર યાદવનું સ્થાન ટોપ પર
  • બીજાં સ્થાને પાકિસ્તાની ખેલાડી રિઝવાન

આઇસીસીએ ટી20 ઇન્ટરનેશનલની બેટિંગની રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતનાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પહેલા ક્રમે યથાવત છે. સૂર્યકુમાર યાદવ 859 પોઇન્ટ્સની સાથે પહેલા સ્થાન પર છે. ટી20 વર્લ્ડકપ 2022નાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડની સામે સૂર્યાનું પર્ફોર્મન્સ થોડું નબળું રહ્યું હતું. જેનું નુક્સાન તેમને રેન્કિંગમાં 10 અંકોથી થયું. તેમ છતાં સૂર્યાએ આ વખતે પણ પોતાનું  ટોપનું સ્થાન જાળવી લીધેલ છે.

રિઝવાન અને બાબર બીજાં અને ત્રીજા ક્રમે
ભારતનાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 859 પોઇન્ટની સાથે ટોપ પર છે તો તેમના બાદ પાકિસ્તાનનાં વિકેટકિપર બેટ્સમેન રિઝવાન નંબર 2 પર 836 અંકોની સાતે દ્વિતીય તો કેપ્ટન બાબર આઝમ 778  અંકોની સાથે ત્રીજાં ક્રમે છે. 

ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમારનાં બેટએ મચાવી ધૂમ
સૂર્યા ટી20 વર્લ્ડ કપ 2022માં પણ શાનદાર બેટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. તેમણે વિશ્વ કપમાં 6 ઇનિંગ્સમાં 75ની એવરેજથી 235 રન બનાવ્યા હતાં. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 193.96નો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમના બેટથી અર્ધશતક રન કર્યાં હતાં.  જ્યાં તેમનો હાઇ સ્કોર 68 રનનો હતો.

1000થી વધુ રન બનાવ્યાં
સૂર્યકુમાર હાલમાં ટી20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર વન પર આવેલ છે. તેમણે ટી20 ક્રિકેટમાં અત્યારસુધી 1000થી પણ વધુ રન બનાવ્યાં છે. સૂર્યાએ 2022માં ટી20 ઇન્ટરનેશનલમાં 29 ઇનિંગ્સમાં 44.60ની એવરેજછી 186.54નાં સ્ટ્રાઇક રેટથી 1036 રન બનાવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ